________________
[૬] “લેગર્સ'-સૂત્ર : પ્રગટ--ઉચ્ચારણ
વાણીના કેઈચાર પ્રકાર કહે છે, કેઈ ત્રણ કહે છે. ચાર પ્રકાર હોય ત્યારે પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી છે અને ત્રણ પ્રકાર હોય ત્યારે તે પશ્યન્તી, મધ્યમા અને વૈખરી છે. આ ત્રણ પ્રકાર સમજનારાઓ પરાને પશ્યન્તીમાં સમાવેશ કરે છે.
કીત્સર્ગ ધ્યાનમાં “લેગસ’–સૂત્રનું સ્મરણ થાય છે, ત્યારે વાણુને પ્રકાર પહેલાં મધ્યમા અને પછી પશ્યન્તી હોય છે–તેથી તે સ્મરણ પુરું થયે “લેગસ્ટ’–સૂત્રને પાઠ વિખરી વાણીમાં એટલે પ્રકટ બેલવાનું વિધાન છે.
સૂત્રપાઠના ઉચ્ચારણમાં શબ્દ, અર્થ અને પ્રત્યયના આલંબનરૂપ પ્રક્રિયા ગભિત છે. સ્વસ્તિ, ઉદાત્ત અને અનુદાત્ત વિષે ધ્યાન રાખવાનું હોય છે. તેમ જ છંદ વિષે જ્ઞાન પણ હોવું જરૂરી છે.
ઉદાત્ત, અનુદાત્ત કે સ્વરિત સ્થાન પ્રત્યયના જ્ઞાનપૂર્વક ઉચ્ચારણ થાય તે પરિપૂર્ણ શેષ યુક્ત કહેવાય છે.
કંઠ, એલ્ક વગેરે સ્થાનેથી ઉચ્ચાર બરાબર કરવો તે “કઠષ્ઠ–વિપ્રમુક્ત અને ગુરુદ્વારા વાચના અનુસાર ઉચ્ચારણ કરવું તે “વાચને પગત” કહેવાય છે.
SFIBER
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org