SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પd કાયોત્સર્ગ ધ્યાન જપના તેર પ્રકારે દર્શાવ્યા છે, તેમાં બારમો પ્રકાર ઍવૈકત્વ છે, જે મંત્રજાપની સાધનામાં સૌ કોઈનું અન્તિમ લક્ષ્ય હોય છે, ત્યાં દયેયૅકત્વની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવામાં આવી છે " ध्येयः सातिशयजिनो गणधर-देव्यादि-मन्त्रवर्णा वा । ध्येयेन प्राणानामैक्यं सर्वत्रगं तदेकत्यम्' ॥ ८४ ॥" ભાવાથ-“(ધ્યાનની સાધનામાં) ધ્યેય તરીકે (૧) અતિશયોથી અલંકૃત જિનેશ્વર ભગવંત અથવા (૨) શ્રીગણધર ભગવંત અથવા (૩) શાસનદેવી વગેરે અથવા (૪) મંત્રના વર્ગો (અક્ષર) હેઈ શકે. આવા કેઈયેયનું સાધકના પ્રાણ સાથે સર્વ પ્રકારે [વર્ણ, રંગ, મંડલ અને તત્વથી] ઐકય સધાય તે તે “યેલૈક” નામને બામે પ્રકાર સમજ.” આને સારાંશ એ છે કે દયેયનું ઉચ્ચારણ” કે “સ્મરણ”“પ્રાણથી વ્યાપ્ત” અવશ્ય હોવું જોઈએ. BAVA GSSSB, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy