SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કાન્સગ ધ્યાન જે કઈ વિધિપૂર્વક ક્રૂ મ યુક્ત મન્નરાજનાં પદો ત્રણ લાખાવાર જપે તે ત્રીજા ભવે સિદ્ધ થાય છે મોક્ષ પામે છે અને આ લેકમાં (તે) ગૌતમસ્વરૂપ છે એમ શ્રી પુંડરીકસ્વામીનું ફરમાન છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથવડે જે ન્યાસી* નામને મંત્રપ્રકાર સમ્યક રીતે નિશ્ચિત થયેલ છે તેમાં જે કઈ મહાનિષ્ઠિત આચાર્ય હેય તેને મેરૂપ આ મંત્રરાજ જે સિદ્ધ થાય તે તેમને હજારો વિદ્યાઓ અને હજારે માત્ર તે જ વખતે સિદ્ધ થાય છે–પ્રાપ્ત થાય છે. આ કારણે પીઠ ચતુષ્ટયન સ્વામી મંત્રરાજના અને સ્વાહા મૂકવામાં આવ્યો છે. * न्यासीत्येकत्र पदे बहुदेवीनामविन्यासः । (“મંત્રરાજરહસ્ય'; શ્લેક-૧૨૮). Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy