________________
અધ્યયન-૧૮
-
3
ચાગ્નિશીલતાનું મહત્ત્વ
નોંધ : ભગવાન મહાવીરના સમયમાં જે ઘર્શનિકો હતા તેના મુખ્ય ચાર પ્રકારો હતા : (૧) ક્વિાવાદીઓ (૨) અક્સિાવાદીઓ (૩) વિનયવાદીઓ અને (૪) અજ્ઞાનવાદીઓ. આ ચાર પ્રકારના ઘર્શનિકોનો ઉલ્લેખ શ્રી સૂત્ર તાંગના કુતસ્કંધના બારમાં અધ્યયનમાં પણ આવે છે.
આ અધ્યયનમાં રાજા સંયત એમ કહે છે કે આ બધા વાઘે અંગે અલ્પ જ્ઞાનવાળા શું નિર્ણય શી શક્વાના હતા? હું તો જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે જે પ્રકાશ પાડ્યો છે તે સ્વીકારી વર્તુ છું.
અહીં આ ચાર પ્રકારના વાઘેની સ્પષ્ટતાની જફ્ટ છે.
(૧) ક્વિાવાદીઓ એટલે જે ઘર્શનિકો આત્માના અસ્તિત્વમાં માને છે અને સાથે એમ પણ માને છે કે આત્મા કર્મનો ક્ત છે તેમજ તેવા કર્મના ફળનો ભોક્તા પણ છે. આ રીતે તે ક્રિયાશીલ છે.
(૨) અશ્ચિાવાઈઓમાંના અમુક આત્માના અસ્તિત્વમાં અગર તેના કાપણામાં માનતા નથી, જયારે અમુક તેના અસ્તિત્વમાં માને છે. પરંતુ તેના #પણામાં માનતા નથી. પ્રથમ વર્ગમાં ચાર્વાક્વાધીઓ જેની ગણના નાસ્તિકોમાં થાય છે તે આવે જયારે બીજા વર્ગમાં સાંખ્યવાધીઓ જેઓ પ્રકૃતિની સત્ત્વ, રક્સ અને તમસની પ્રક્રિયામાં આત્મા અલિપ્ત છે તેમ માને છે.
(૩) વિનયવાદીઓ એ છે કે જે જ્ઞાાન વિનાની ભકિત અગર આચારશુદ્ધિમાં જ માને છે.
(૪) અજ્ઞાનવાદીઓ એ લોકો છે કે જે આત્મા, પરલોક, ર્મ, પુનર્જન્મ વગેરે શામાં જ માનતા નથી. ઘ.ત. ચાર્વાકો.
આ ચાર પ્રકારના દાર્શનિકોમાં પણ ઘણા પેય પ્રકારો અને મતભેદે છે. ઘ.ત. બૌદ્ધો આત્માના અસ્તિત્વમાં અને ક્યાશીલતામાં માને છે. પરંતુ તેના નિત્યત્વમાં નથી માનતા. તે ક્ષણિક છે અને પૂર્વ સંસ્કારના બળે નવો જન્મ લે છે તેમ માને છે. કોઈ ઘર્શનિકો માને છે કે સંસારના તમામ બનાવો ‘કાળથી જ નિયંત્રિત છે. જયારે કોઈ એમ માને છે કે સંસારની તમામ ઘટમાળ કુદરતે મુરર રેલ રીતે અને સમયે આપોઆપ ચાલ્યા કરે છે. તેમાં જીવના પ્રયત્નની કાંઈ જરૂર નથી. આ વિચારને ‘‘નિયતિવાદ”ધે છે. “આજીવિકે'', ના નેતા ગોશલક હતા,
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org