________________
અધ્યયન-૧ર
માહાભ્ય તપનું – જ્ઞાતિનું નહીં
નોંધ : જન્મે ચંડલ પરંતુ મેં યોગનિષ્ઠ ઉત્તમ ચારિત્રના ધારક એવા હરિશ મુનિની આ ક્યા છે. તેમાં તત્કાલિન ભારતીય સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાનું જે દૂષણ ઘર કરી ગયું હતું (જે હજુ પણ ચાલુ છે) તેની નિષ્ફળતા તથા યજ્ઞ-યાગની હિંસક અને અર્થહીન પ્રવૃત્તિઓની બાલિશતા પ્રત્યેનો નિર્દેશ છે.
શ્રી ગોપાલઘસભાઈ પટેલના મત મુજબ ‘હરિકેશ’ એટલે ચંડાલ. મુનિનું નામ ‘બલ' હતું આથી તેઓ ‘હરિકેશ બલ” તરીકે ઓળખાય છે. તેઓ અષ્ટવક્ની પેઠે દેખાવમાં તદ્દન બેડોળ અને વિક્ત હતા. બાળપણમાં સ્વભાવે કજ્યિાખોર હતા પરંતુ એક સમયે તેમણે જોયું કે ઝેરી સાપને બધા મારી નાખે છે જયારે બીનઝેરીને કોઈ ઈજા પમાતું નથી; આ ઉપરથી તેમના પૂર્વ જન્મના સંસ્કાર જાગૃત થયા અને મુનિવ્રત ધારણ શ્રી દીક્ષા લીધી. બાદમાં તેઓ મહાન યોગનિષ્ઠ તપસ્વી થયા.
એક્તા તેઓ વારાણસીના એક યક્ષ મંદિરમાં ઉભા ઉભા કાઉસ્સગની સ્થિતિમાં હતા ત્યારે રાત્રીના સમયે યક્ષના દર્શને આવેલ ત્યાંના રાજાની પુત્રી ભદ્રા તે મંદિરના સ્તંભોને ભેટતી હતી ત્યારે મુનિશ્રી બલ જે ઉભા ઉભા કાઉસ્સગ જતા હતા તેમને સ્તંભ સમજીને ભેટી પડી પરંતુ તેને જાણ થઈ કે આ તો કોઈ બેડોળ અને ગંધે મુનિ છે ત્યારે તેની ભત્નના રવા લાગી, પરંતુ મુનિાના તપના બળે કે યક્ષની દખલગીરીથી તે ગાંડી બની ગઈ ત્યારે યક્ષે રાજાને કહ્યું કે આવા મહાન યોગીની અશાતની રવાણી રાજકુમારીની આવી સ્થિતિ થઈ છે. જેનો એક જ ઉપાય છે કે રાજકુમારીને તે મુનિ સાથે પરણાવવી. રાજાએ મજબુરીથી તે બુલ્યું પરંતુ મુનિશ્રી જે બ્રહ્મનિષ્ઠ હતા તેમણે તે પ્રસ્તાવ સ્કૂલ નહીં જેથી રાજપુરોહિત સાથે તે કુંવરીના લગ્ન થયા.
બાદમાં તે પુરોહિતને ત્યાં મોટો યજ્ઞ થતો હતો ત્યાં મુનિશ્રી ભિક્ષા લેવા ગયા પરંતુ તેમનો ગંદો પહેરવેશ અને વિક્ત ચહેરો જોઈને યજ્ઞના બ્રાહ્મણોએ તેમનું અપમાન ક્રી ભિક્ષા આપવાનો ઈન્કાર ર્યો અને યજ્ઞને અભડાવવા બદલ સખત માર મારવા લાગ્યા.
તે દરમ્યાન રાજકુંવરી ભદ્રા ત્યાં આવ્યા અને તેમની ઓળખાણ આપી. (સ્થા એવી છે કે આ વખતે પણ યસે મુનિને બચાવવા મુનિને માર મારતા બ્રાહ્મણોને પીટ્યા.)
યજ્ઞના બ્રાહ્મણોને પોતાની ભૂલ સમજાઈ. તેમણે મુનિની માફી માંગી. સાચો યજ્ઞ
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org