________________
૬૮
અધ્યયન-33
તિર્યંચ અને નરક ગતિમાં જવું પડે), (૬) નામ (જના ઉદયથી જીવની ગતિ, શરીર, આકૃતિ અને વર્ણ નક્કી થાય), (૭) ગોત્ર (જના ઉદયથી ઉચ્ચનીચ ગોત્રમાં જન્મ થાય), (૮) અંતરાય (જેના ઉદયથી ભોગ ઉપભોગમાં અંતરાયો ઉભી થયા કરે).
નોંધ : આ રીતના આઠ પ્રકારના કર્મોના પેય પ્રકારો છે તેની વિગતમાં અત્રે ઉતરતા નથી. પરંતુ કર્મના આ આઠ પ્રકારો દરેક જીવની મૂળ પ્રકૃતિ સાટો બંધાયેલ હોઈ તેને “પ્રકૃતિબંધ' વ્હેવાય છે.
શ્રી ગોપાલઘસભાઈ પટેલ તેમના પુસ્તમાં ર્મ બંધનોને ચાર વિભાગમાં નીચે મુજબ વર્ણવે છે.
“જીવ ર્મ પરમાણુઓ ગ્રહણ ક્યું છે તે વખતે જ તેઓમાં નીચેનાં ચાર અંશો નિર્માણ થાય છે.
(૧) જ્ઞાનને આવૃત કરવાનો કે દર્શનને અટકાવવાનો કે સુખદુ:ખ અનુભવવાનો વગેરે સ્વભાવ – તેને પ્રકૃતિ-બંધ’ ધે છે.
(૨) તે સ્વાભાવથી અમુક વખત સુધી ગ્રુત ન થવાની ાલ મર્યાય – તેને “સ્થિતિ બંધ” કહે છે.
(૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મંતi આદિપણે ફલાનુભાવ રાવનારી વિશેષતાઓ બંધાય છે તેને‘અનુભાવ બંઘ' ધે છે.
(૪) સ્વભાવદીઠ તે પરમાણુઓ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે તેને પ્રદેશ બંધ” છે.
આ અધ્યયનમાં દરેક પ્રકારના કર્મની લાંબી કાળસ્થિતિનું વર્ણન છે અને છેવટે ગા. ર૫ માં કહે છે :
तम्हा ओसिं कम्माणं अणुभागे वियाणिया । ओओसिं संवरे चेव खवणेय जो बुहे तिबेमि ।। (र५)
અર્થાત્, માટે ઉપર કહેલા આઠ કર્મના અનુભાગને સંસારના કારણરૂપ જાણી પંડિતોએ તેનો ક્ષય કરવાનો યત્ન કરવો. (ગા. ૨૫)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org