________________
અધ્યયન-૪
मुहुं मुहुं मोहगुणो जयन्तं अणेगरुवा समणं चरं तं । फाँसा फुसन्ती असमंजसं च न तेसि भिक्खू मणसापउस्से ।। (११)
•
અર્થાત્, જે શ્રમણ વારંવાર મોહની કર્મની જીતે છે અને સંયમ માર્ગે વિચરે છે તેને વિવિધ પ્રકારના વિઘ્નો નડે છે. પરંતુ તેથી ખિન્ન થયા વિના પોતાના પ્રયત્નોમાં અચલ રહે છે. (ગા. ૧૧)
Jain Education International 2010_03
મંદ સ્પર્શો બહુ લોભાવનારા હોય છે. તેમાં મન ન જવા દેવું, ક્રોધને દબાવવો અને અભિમાનને દૂર કરવું તથા લોભને છોડી દેવો. જેઓ રાગદ્વેષથી જકડાયેલા છે તેનાથી અલગ રહી શરીરના અંત સુધી જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખવી. (ગા. ૧૨-૧૩)
✰✰✰
ઉત્તરાધ્યયન
૫૯
A
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org