________________
અધ્યયન-૨૯
૫૩
૧૪. “વિતરાગ’ – રાગદ્વેષ રહિતતા. ૧૫. “આર્જવ’ – સરળતા, મૃદુતા, નમ્રતા. ૧૬. જ્ઞાન, દર્શન અને ચારિત્રસંપન્નતા ૧૭. “પ્રેઠ-દ્વેષ' – મિથ્યાદર્શન વિજય, મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય
અને અંતરાય કર્મોનો નાશ અને કૈવલ્ય પ્રાપ્તિ. ૧૮. શૈલેશી' – કૈવલ્ય બાદ શુકલ ધ્યાન. ૧૯. “અકસ્મતા' – સર્વ કર્મોનો નાશ અને સિદ્ધિની સ્થિતિ. ૨૦. “નિર્વેદ' – સંસારથી વિરક્તતા. ૨૧. “ધર્મશ્રદ્ધા” – વિષયસુખમાંથી વિરક્તિ.
સેવાશુશ્રુષા’ – ગુરૂભક્તિ અને વિનય. ર૩. “આલોચના' – દોષોની કબુલાત. ૨૪. તપ. ૨૫, ૨૬, ૨૭. મનોગતતા, કાયગુપ્તતા, વચગુપ્તતા, મન, વચન અને કાયાને
અશુભમાંથી રક્ષવા.
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org