________________
અધ્યયન-૨૯
સિદ્ધિ મેળવવાના ઉપાયો
નોંધ : અહીં આ અધ્યાયમાં લ ૭૩ પ્રકરો બતાવ્યા છે, પરંતુ અહીં અમુશ્નો જ નિર્દેશ
ક્ય
છે.
અધ્યયન ર૯ : પરાક્રમ
૧.
જે
જે x = u
સુધર્મ સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું : “હે આયુષ્યમાન ! સમ્યગ્ દર્શન પ્રાપ્ત થયા બાદ (ચારિત્રની સિદ્ધિ માટે) મનુષ્ય કયા કયા પ્રકારનું પરાક્રમ દેખાડવું જોઈએ તેનું વર્ણન ભગવંત મહાવીરે કરેલ છે. તે શ્રદ્ધાપૂર્વક માનવાથી અને તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે વર્તવાથી ઘણા જીવો સિદ્ધિને પામ્યા છે. આ પરાક્રમ નીચેની બાબતોમાં કરવાનું છે.
સંવેગ' એટલે મોક્ષની અભિલાષા. જેથી તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. જેને પરિણામે ક્રોધ, માન, માયા વગેરે કષાયો નાશ પામે છે. સામાયિક' – સમભાવ-નૈતિક વિશુદ્ધતા. પ્રતિક્રમણ’ – સંસારની પ્રવૃત્તિઓમાંથી પાછા ફરવું. કાયોત્સર્ગ' – શારીરિક વ્યાપારી છોડી ધ્યાનસ્થ થવું.
પ્રત્યાખ્યાન' – ત્યાગવૃત્તિ કેળવવી, ઈચ્છાનિરોધ કરવો. ૬. “કાલપ્રતિલેખના' – યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરવાની સાવધાની.
પ્રાયશ્ચિતકરણ' – પાપકર્મ ધોઈ દોષરહિત થવું. ક્ષમાપના' – અપરાધની ક્ષમા માગવી. સ્વાધ્યાય' – વાંચન, ચિંતન અને મનન.
એકાગ્ર મન સંનિવેશના' – મનને એકાગ્ર વૃત્તિમાં રાખવું. ૧૧. “સંયમ' અને ‘તપ'. ૧૨. ‘વિનિવર્તના – વિષયોથી પરામુખ થવું. ૧૩. ‘વૈયાવૃત્ય – સત્ પુરૂષોની સેવા સુશ્રુષા.
S
S $ 9
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org