________________
અધ્યયન-૩
વધાય.
કદાચ શ્રદ્ધા ઉત્પન્ન થાય તો પણ તે માર્ગને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો તે પણ ઘણું મુશ્કેલ છે. મહાભારતના દુર્યોધને કહ્યું હતું તેમ ““જાનામિ ધર્મમ્, ન ચા મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ” – આવી સ્થિતિ હોય છે. (ગા. ૮૯-૧૦) આથી,
माणुसत्तंमि आयाओ जोधम्म सोच्च सद्हे । तवस्सी वीरियं लध्धुं संयुड़े निधूणे रयं ।। (११)
મનુષ્યત્વ પામીને, ધર્મનું શ્રવણ કરીને, તે ઉપર શ્રદ્ધા રાખીને તપ-જપ વિષે વીર્ય-બળ દાખવીને કર્મ-મેલને સાફ કરવો જોઈએ. (ગા. ૧૧)
सोही उझुय भूयस्स धम्मो सुध्धस चिठ्ठस । निवाणं परमं जाइ घयं सित्तेय पावअ ।। (१२)
આ રીતે નિર્મળ થયેલ વ્યક્તિ શુદ્ધ ધર્મને વિશે દઢ રહે છે અને ઘીથી સાંચાયેલ અગ્નિની જેમ નિર્મળ થઈને ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. (ગા. ૧૨)
चउरंगं दुल्लह नच्चा सजमं पडिवज्जिया । तवसा धूय कम्मं सेसिद्धे हवई सासले त्तिबेमी ।। (२०)
આ ચાર અંગ ધર્મ પ્રાપ્ત કરવા દુર્લભ છે તેમ જાણીને સંયમ પાળવો અને તપથી કર્મરજને દૂર કરીને શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવી. (ગા. ૨૦)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org