________________
ઉપોદ્ઘાત
ઉત્પન્ન થયેલ હરિકેશી મુનિ તથા બે હિરજન ભાઈઓ ચિત્ત અને સંભૂતિની કથાઓ આવે છે, જે જ્ઞાતિવાદ ઉપરનો પ્રહાર છે.
વિષય વિભાગ : સૂત્રના ૩૬ અધ્યયનોને પાંચ બહોળા વિભાગોમાં વહેંચી શકાય. તે નીચે પ્રમાણે થઈ શકે :
(૧) સૈદ્ધાંતિક ચર્ચા
(૨) ચારિત્ર્ય અંગે
(૩) ભિક્ષુ આચાર
: અધ્યયનો ૨૪, ૨૬, ૨૮ થી ૩૬ જેમાં જૈન તત્ત્વજ્ઞાન, રત્નત્રયી, ગુણસ્થાનકો, લેશ્યા કર્મ-સિદ્ધાંત વગેરેનો સમાવેશ થાય.
: અધ્યયનો ૨૪, ૨૫, ૩૦, ૩૧, ૩૨ જેમાં પ્રવચનમાતા, સાચો યજ્ઞ, તપ, ચારિત્ર્ય વિધિ અને પ્રમાદ સ્થાનોનો સમાવેશ થાય.
११
: અધ્યયનો ૧, ૨, ૬, ૧૧, ૧૫, ૧૭,૨૬ અને ૩૫ જેમાં વિનય, પરિષહો, ખોટા સાધુ, સાચો શાસ્ત્રજ્ઞ, સાચો ભિક્ષુ, પાપી શ્રમણો અને સાધુની ચર્ચા તથા ઘર વિનાના ભિક્ષુનો સમાવેશ થાય.
(૪) સર્વ સામાન્ય વિષયો : અધ્યયનો ૩, ૪, ૫, ૧૦ જેમાં ચાર દુર્લભ
વસ્તુઓ, અપ્રમાદ, મરણના પ્રકાર અને ગૌતમને ઉપદેશનો સમાવેશ થાય.
(૫) કથાઓ તથા દૃષ્ટાંતો અધ્યયનો ૭ થી ૯, ૧૨ થી ૧૪, ૧૯ થી ૨૩, ૨૭નો સમાવેશ થાય.
ઉત્તરાધ્યયન
–
સાર
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org