________________
અધ્યયન-૧૧
૧૧૭
વિશેષ શોભા પામે છે. આવો સાધુ જાતવાન અશ્વની માફક જીવનની વિષમતાઓથી ભડકતો નથી અને સાધનામાં વેગવાન હોય છે. તે દઢ પરાક્રમી, બળવાન અને દુધર્ષ હોય છે, પરાક્રમી વાસુદેવની પેઠે બળવાન અને ચક્રવર્તની પેઠે ઋદ્ધિશાળી હોય છે. સૂર્યની પેઠે તેજસ્વી પૂર્ણિમાના ચંદ્ર જેવો નિર્મળ, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર, સમુદ્રની પેઠે ગંભીર તેવો બહુશ્રુત સાધુ સર્વ કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. (ગા. ૧૪ થી ૩૧)
*
*
*
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org