________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
તુમ સમ જગમાં પતિ નહિ પ્રેમી, આણાઘર હું નમુ નેમી હો || ૧૨ || વરસી દાન દેઈ સંજમ લીધો, કેવલ લહિ કારજ સીધો હો || દિવ્ય પ્રભુ દેશના દેતા, બહુભવિ થયા નિજ ગુણવેતા હો || ૧૩ || ત્રણછત્ર શિર ઉપર સોહે, દેખિ અતિશય જન મનમોહે હો નેમ || ધર્મચક્ર આકાશે ફરતું દુ:ખ દોહગ દુરિતને હરતું તેમ / ૧૪ || આઠ પ્રાતિહારજ જસ શોભે, પ્રભુ મુનિ જનના મનોભે હો || અમૃતધન પ્રભુ વાણી વરસે, બાર પરખદાનાં મન હરખે હો || ૧૨ || શુદ્ધ સાધ્ય પ્રભુ વચનથી જાણી, સાધ્ય સાપેક્ષ પ્રભુની વાણી હો || કરી શુક્લધ્યાન ધન કર્મ નશાવે,
૭૭
મનસુખ ધર શિવ વધુ આવે હો । નેમ ॥ મા || ૧૬ || (નવપદ પૂજા, પા. ૨૭૮)
(૩) જિનવાણી વખાણ ગહુંલી
સેવોશ્રી જિનવાણી, ભોદધિ તારણી મહારા લાલ ।
વિવિધ વિઘન હરે એહ કે, દુરિત નિવારણી મહારા લાલ || ૧ || હેય ઉપાદેય શુદ્ધ લહીજે એહથી મહારા લાલ || સાધ્યાદિક નિજ જ્ઞેય તે પર પદમાં નથી મહારા લાલ || ૨ || પર શેયો જે અનંત તે એહથી જાણીએ મહારા લાલ |
મહારા લાલ || ૩ ||
છે મહારા લાલ /
જેજે લક્ષણ જેહનાં તે તેહમાં માનીએ પ૨ ક્ષેત્રે નહિ જાય ન આવે એ નીમ ગણ પજ્જવ અનંત સ્વક્ષેત્રની સીમ તે મહારા લાલ || ૪ | આતમ શક્તિ અનંત સ્વતંત એથી લખો મહારા લાલ | સકલ કરમદલ છેદિ શુદ્ધાતમ રસ ચખો મહારા લાલ | ૫ || શત્રુની શક્તિથી શત્રુ હણાય ન કિમ કરી મહારા લાલ /
આતમ શક્તિથી કર્મ અરિ હરિ જયવરી મહારા લાલ | ૬ | Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org