________________
શ્રાવક કવિ મનસુખલાલ
બપ્પન દિશિકુંવરી મલી આવી, માતા પુત્ર વિષે નવરાવી હો નેમ 0 કરિ સૂચીકર્મ પ્રભુને વધાવી, નિજ નિજ થાનક વલી આવી હો નેમ l ll ચોસઠ ઇન્દ્ર મલી તિહાં આવે, પ્રેમ પૂરે પ્રભુને વધારે હો ને / મેરુ શિખર વર તીર્થોદકથી, કરી હવણ પ્રભુધર લાવે હો નેમ / ૨ / માતા-પિતા ઉત્સવ કરી હરખે, વલીવલી પ્રભુ મુખ નિરખે હો નેમ / નારી અમારી પ્રભુને હુલરાવે, માતામન હરખ ન માને તો એમ / ૩ // રત્ન પાલણીએ માતાજી ઝુલાવે, મામી માસી ગોદે ખેલાવે હો નેમ છે કુંવર ખ્યાલ બાલક મલી ખેલે, દુઃખ સંકટ પ્રભુ દૂર ઠેલે હો નેમ ૪ // બહુવિધ ખ્યાલ ખેલાવી ખેલે, ક્ષણ એક ન સુના મેલે હો નેમ // જીવન વય પામી બહુ બલિયા, જઈ કૃષ્ણ આયુધ ઘર મલિયો હો // ૫ // કૃષ્ણ અતુલિ બલ પ્રભુ અટકલિયા, કરી વિવાહ ઉધમમાં મલિયો હો || ઉગ્રસેન ઘર જાન લે આવ્યા, દેખી રાજુલ મનમાં લાવ્યા હો નેમ // ૯ / પશુ છોડાવી સંજમ ચિત ધાર્યો, હિંસાથી રથ વેગે વાયો હો નેમ / દેખી રાજુલ મૂછ પામી, ક્યાં રહો મુજ અંતરયામી હો નેમ / ૭ // વિરહાનલ જ્વાલા ચિત લાગી, પ્રભુને વરવા અતિ રાગી હો નેમ // નેમ કહે સુણ ચતુરાલાલા તજ મોહની કર્મના ચાલા હો નેમ / ૮ / મોહ મદીરા મદમાં મૂક્યો તેણે આતમ તત્ત્વ ન સૂજ્યો હો નેમ // જગ જંતુ સવ સપુદ્ગલ કહિએ, અમાં ભોગધરમ નવિલહિણ // ૯ // ચપલ સમલ અથિર કહાવે, મતીવંતને ચિત ન ભાવે હો નેમ છે હું તુજ પૂરણ પ્રીત દેખાવું, સહજામ ભોગ ચખાવું હો નેમ // ૧૦ / દરશન જ્ઞાનને ચરણ અનંતો, નિજ વીર્ય અનંત સ્વતંતો હો ને ! અમ શુદ્ધાતમ તત્વ દેખાવી સાચો શિવમાર્ગ લખાવી હો / ૧૧ // કહે રાજુલ પ્રીત પૂરણ કીધી, માહર નવ નિધિ સિદ્ધિ હો નેમ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org