________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
સપ્ત ભંગ સત વાજાં વાગ્યાં દુખ દોહગ દૂર ભાગ્યાં રે | દુઃખ દોસંગ દુર ભાગ્યાં ત્યારે, શ્રમણસંઘ સહુ જાગ્યાં રે || આ || ૩ || આજ માહરે ઉપાશરામાં અમૃત મેઉલા વરસ્યા રે ।।
અમૃત બિંદુ વરસ્યા સમ્યગ્ દર્શની ન રહ્યા તરસ્યા રે | આ ॥ ૪ આજ માહરે અંગે રંગે સહજ સમાધિ જાગી રે //
૭૫
સહજ સમાધિ જાગિ ત્યારે, સમતા અંગે લાગી રે ! આ ॥ ૫ ॥ આજ મેં તો ઠવણી ઉપર, જરકશી પૂઠાં દીધાં રે ।।
જકશી પૂંજ દીઠાં ત્યારે, મનમાં લાગ્યાં મીઠાં રે | આ ॥ ૬ ॥ ચાર દિશિ ચંદરવા બાંધ્યા, લચકે લંબે મોતી રે ।।
ગુરૂ વચને સમક્તિ હું પામી, લિ લિ ગુરૂ મુખ જોતી રે || આ I| ૭ || જિન શાસન મહા સૂરજ ઉગ્યો, લોકાલોક પ્રકાશ્યો રે //
લોકાલોક પ્રકાશ્યો માહરે પૂરણ શિવ સુખ ભાસ્યો રે ।। આ | ૮ | સાચી શ્રદ્ધા સ્વસ્તિક કીધો દીપક જ્ઞાન જગાયો રે ||
અડગુણ બુદ્ધિ મંગલ થાપી, ગુરુ ગુણ મંગલ ગાયો રે / આ | ૯ | ગાનારીને પંચોલાંને, ઝીલે તેને ચીર રે ।।
ગૌતમ ગણધરને વલિ સ્વામિ, વંદુ શ્રી મહાવીર રે ।। આ || ૧૦ ||
સાત મહાભય દુરે નાસે, ઘરઘર મંગલ થાય રે ।।
મનસુખ શિવસંગે સુખ વિલસે, સાદિ અનંત સદાય રે ।। આ || ૧૧ || (નવપદ પૂજા, પા. ૨૭૭)
(૨) ગહુંલી - ઘૂઘરીની દેશી
માતા શિવાદેવી નેમજી જાયા, સુરવધુ મલિ હો નેમ
ઘૂઘરી અમ૨ીની વાજે ! પ્રભુ આગલ નાટક વાજે હો નેમ
ઘૂઘરી અમરીની વાજે | અ. આંકણી //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org