________________
૭૪.
શ્રાવક કવિ મનસુખલાલ
સંવર સવ્વર ઝીલતા રે, ઉપશમ રંગ અભંગ / કરો. . જ્ઞાની જ્ઞાનને ખામણાં રે દરશન સમક્તિ વંત / કરો. ૧૦ / ચારિત્રવંતને ખામણાં રે ચરણ રમણ સુખકંદ // કરો. // તપ તપસીને ખામણાં રે વલી જે લબ્ધિવંત // કરો. # ૧૧ // શ્રાવક શ્રાવકા મતે રે શ્રમણોપાસક જેહ / કરો. / સંવેગ પક્ષીને ખામણાં રે શુદ્ધ સંવેગ ઉલ્લાસ / કરો. // ૧૨ / શિષ્ય સાધર્મીને ખામણાં રે ખમો ખમાવો અમાપ / કરો. / ચોરાશી લક્ષ યોનીના રે જીવ સકલ ખટકાય / કરો. # ૧૩ // નિજ નિજ ધર્મ સ્વભાવમાં રે થાપી સ્થિર ઉપયોગ કરો. . જેણે ન પામ્યાં ખામણાં રે દુરગતી દુઃખ નિવાસ // કરો. / ૧૪ / જેણે ખામાં ખામણાં રે આતમ અનુભવ વાસ / કરો. આ દુ પ્રણિધાન નિવારીને રે ક્ષમીએ તસ અપરાધ / કરો. # ૧૫ / મિત્ર ભાવ સહુ જીવથી રે, કરુણાભર કરી ચિત / કરો. // ગુણીશું અમિત પ્રમોદથી રે દુષ્ટથી ભાવ મધ્યસ્થ / કરો. // એમ સવિ બીવ ખમાવી ને રે, મનસુખ શિવઘર તાસ / કરો. # ૧૬
૪. ગહેલી
(૧) વરસ્યા રે... એ રાહ આજ માહરે ઉપાશ્રયે કોઈ મોતીના મેહ વરસ્યા રે // મોતીના મેહ વરસ્યા ભવિજન ગૌતમ દેખી હરખ્યા રે // ગૌતમ દેખી હરડ્યા ત્યારે નિજ ગુણ પક્ઝવ દરશ્યા રે // ૧ // પ્રભુજીનિ નોબત વાગિ ત્યારે, મિથ્યામત ગઈ ભાગી રે ! મિથ્યામત ગઈ ભાગિ ત્યારે, જ્ઞાનચેતના જાગી રે // આ // ૨ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org