________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
નરભવ હિ એમ શુલ ધ્યાન ભવિ, કીજે થઈ ઉજમાલ રે, મનસુખ શિવસુંદરી ઘર આવે, કંઠ ઠવી વરમાલ. | પ્રભુ || સાચી || (૯) (સુ. વ્ય., પા. ૧૦૩)
(૩) ખાંમણાંની સજ્ઝાય (પા. ૯૭)
શ્રી અરિહંતને ખામણાં રે થાતી કરમ કર્યા નાશ // કરો ભવિ ખામણાં રે ।। બાર ગુણે કરી શોમતા રે.
પ્રગટ અનંત ચતુષ્ટ. ॥ કરો. ॥ ૧ ||
ચોત્રીશ અતિશય દીપતા રે, પ્રાતીહારજ આઠ ।। કરો. ।। સ્યાદ્વાદશુદ્ધ દેશના ૐ, કરે નવતત્ત્વ પ્રકાશ || કરો. ।। ૨ || બત્રીશ દોષરહિત ભલું રે, જસ આગમ અવિશુદ્ધ II કરો. ॥ અષ્ટ ગુણાતમ વ્યક્તિનો રે, સકલ સમય સુવિલાસ ॥ ૩ ॥ સિદ્ધ અનંત આનંદમાં રે, નિજપદ લીલ વિલાસ / કરો. ॥ આચારજ આચારના ૨ે દાયક નાયક જેહ । કરો. | ૪ || સારણ વારણ ચોપણા રે પડિચો પણ પટધાર । કરો. ।। શ્રી જિનશાસન સાચવે રે જુગપ્રધાન મુનિરાય / કરો. | ૫ || પંચાચારજ પાલતા રે દેશક પંચાચાર ।। કરો. ॥
કરુણાના ભંડાર છે રે, આપણા ધર્માચાર્ય | કરો. | ૬ || ગુણ બત્રીશે બિરાજતા રે શાસન મંદિર થંભ ।। કરો. // નિત્યે દ્વાદશ અંગના રે કરે કરાવે અયન | કરો. | ૭ || ગણી પેટી ગુણરત્નની રે જેહને હાથ સદાય ॥ કરો. // અપ્રમત સદા રહે રે સમસુખ દુઃખ ચિત જાસ | કરો. II ૮ ૫ શ્રમણ સકલને ખામણાં રે સમ દમ ધીર અકંપ II કરો. ।। સમભાવે નિત્યે રહે રે દેખી માન અપમાન / કરો. || ૯ |
Jain Education International 2010_03 For Private & Personal Use Only
૭૩
www.jainelibrary.org