________________
શ્રાવક કવિ મનસુખલાલ
(૨) સ્તવન, ગણુંલી, સક્ઝાય અગર પદ (૭) સાચી અમૃત મેઘ સમાન પ્રભુની દેશના રે, વરસે શુદ્ધ અખંડિત વાર ગુરૂમુખ દેશના રે, અસ્તિ વસ્તુ ને દ્રવ્ય પ્રમેય, અગુરુલઘુ તેમ સર્વ રે, ઇત્યાદિક સામાન્ય સ્વભાવે, વલીય વિશેષ પ્રભુત્વ, પ્રભુની દેશના રે. સુણતાં આતમ નિર્મલ થાય, પ્રભુની દેશના રે. સાચી વરસે.. (૧) ઉપજે વિચમે ધ્રુવ રહે નિત્ય, દ્રવ્ય ગુણ પર્યાય રે, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ તિમ, અસ્તિ નાસ્તિ સદાય.
પ્રભુની દેશના રે.... (૨) ચાર નિક્ષેપા વસ્તુ વસ્તુમાં, નય અનંતના ધર્મ રે, નિશ્ચય જ્ઞાને નિરખી જે જન, છંડે સાલો ભર્ય.
પ્રભુની દેશના રે // સાચી. (૩) સ્યાદ્વાદ પરિણામી વસ્તુ, નિજ નિજ ભાવે વરતે રે, ચેતન ચેતનતામય જોતો, કેવલ પદ અનુસરતે.
પ્રભુની દેશના રે. // સાચી. (૪) પરિણામી પરિણામ ન ચૂકે, સકલ સમય શિવ રૂપ રે, સાદિ અનંત સમાધિ પામે, જાણી સિદ્ધ સ્વરૂ૫... (૫) પરમધરમ સાંત્યાદિક તે નિજ, થીર ઉપયોગે આવે રે, ખકાયાની કરૂણા પૂરણ, દ્રવ્ય ભાવ ચિત્ત લાવે. () સકલ સમયમાં દ્રવ્ય સકલ તે, નિજ નિજ ભાવ ન છંડે રે, એમ નિજ સિદ્ધ સમો સમભાવે, અષ્ટ કર્મ વિહં.... (૭) જબલગ સત્તા સ્થલ નવિ નીરખે, બાહિર દમ આવેશ રે, તબલગ સંસારે સંસરતો, પામે વિવિધ ક્લેશ. (૮)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org