________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૩૭.
(૭) શ્રી મહાવીર સ્વામીનું પારણું ચૈત્ર શુક્લ તેરશ નીશી એ, ઉતરાફાલ્ગણી ચંદ // મહાવીર કુંવર જનમિઆ એ / ઉત્તમ ગ્રહ થયા ઉંચના એ, સંક્રપ્પા શુભ ગ્રહ વૃંદ // મહા // એ આંક મધ્ય રયણી પ્રભુ અવતરચાએ, સુરનર હરખની સંગ // મહા // છપ્પન દીશી કુંવરી મલીએ, નિજ પરિવાર સુરંગ / મહાવીર / ૧ //.
ચી કરમ હરખે કર્યું એ, માત પ્રમોદ ન માય / મહાવીર // રાય રાણાદિક રઝીયાએ, સજ્જનને સુખદાય // મહા // ૨ // ચોસઠ સુરપતિ આવિયાએ, દેવો ને દેવી અનેક / મહાવીર //. મેરુ શિખર સીહાસનેએ, પ્રભુથાપિ ધરિ સુવિવેક // મહા / ૩ // માગધ આદિ તીરથ જલેએ, પંચામૃત કર્યો અભિષેક // મહા // બત્રીશ વિધનાટક કર્યા એ, અંગ ભરી પૂણ્ય વિશેક // મહા // ૪ / સચી નિજ ગોદે પ્રભુ લીયાએ, અંગ લુવસથી કરે સાર // મહા // અદ્દભૂત લખિ પ્રભુ રૂપનેએ, ચિત્ત અચંભ અપાર / મહા // ૨ // ક્ષીરોદક આશંકથી એ, લુંબે વદન વારવાર // મહા // આભૂષણ વિભૂષિયાએ, ઈહ લાવ્યા માતને દ્વારા / મહા // ૯ / માતાજી પુત્રએ તુમ તણો એ, અહમ આત્મ આધાર // મહા // પૂરણ જતન કરો એહનું, અમે લહિશું ભવપાર // મહા // ૭ // જય જયકાર સઘલે હુવોએ, દેશ વિદેશ મોજાર / મહાવીર // તેહિ વેલા નારકી સુખી થયાએ, સુખિ સહુ નરનાર / મહા / ૮ // મોતીનાં તોરણ બાંધિયાએ, ઘરઘર ગોરી ગાયે ગીત // મહા // મોતી સાથે કુલડે વધાવિયાએ, ઉતમ કુલની સુરીત // મહાવીર // રત્ન જડિત પ્રભુ પારણું એ, મણિમય ઘૂઘરમાલ // મહાવીર // રેશમ દોરી હીંચોલતાં એ, ત્રિશલાને હરખવિશાલ // મહા / ૧૦ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org