________________
ફક
શ્રાવક કવિ મનસુખલાલ
પરમ પ્રેમકર નેજિનેશ્વર, પૂજો પાર રસે કેસર. / જય બોલો / (૫) વર્તમાન જિન શાસન વર્તે, વીર વચન નિત અનુસરત. // જય બોલો // ધર્મદાયક આચારજ વંદો, મનસુખ શિવ સહજાનંદો. // જય... ()
(સુવ્ય, પા. ૧૦૧) અઢાર દોષરહિત જિનેશ્વરનું સ્તવન અરિહા પદકજ પૂજો હો ભવીયાં, અરિહા પદકજ પૂજો, એ સમ દેવ ન દૂજો હો ભવીયાં, અરિહા પદકજ પૂજો. દાન લાભ ને ભોગ અનંતો, ઉપબોગ વીરજ અનંતો, અંતરાય પંચ હણી જસ લહાઊ, પરિણતિ ધર્મ સ્વતંતો. // હો ભવિ // (૧) હાસ્ય રતિ અરતિ ભય નવિ હોવે, શોક દુછા નાહી, અચલ અખંડ વિમલ નિજ રૂપમાં, ખટ ખય કરી રહ્યો સ્પાંઈહો (૨) નિજાનંદ નિજમાંહિ જોતાં, કામ કંદર્પ સવિ નાઠો, શુદ્ધ નયે નિજ રૂપ નિહાલે, મિથ્યામત ગયો માઠો. // હો ભવી... (૩) વિમલ નાણ નિજ જ્યોત પ્રકાશી, અજ્ઞાન તિમિર ગયો ભાગી, ગઈ નિદ્રા ભય તુરિય અવસ્થા, જ્ઞાન ચેતના જાગી. // હો ભવી... (૪) પર પ્રવૃત્તિ થકી પ્રભુજી તુમે, પામ્યા પરમ વિરામ, અવિરતિ નાઠી તે દેખીને, રાગ ચલ્યો ઠામ // હો ભવી... (૫) તુજ સંપતિ સઘલી તુજ તાબે, થઈ પરથી નવિ વિઘટે, દ્વેષ કહો કુણ કારણ રહેવે, પ્રણમું તસ ઉલટે. / હો ભવી... () એમ અઠ્ઠદશ દૂષણ નહીં જેહને, શાસન નાયક સ્વામી, પરિણતિ વૃત્તિ એકત્વે રમતાં, શિવ સન્મુખ શિવનામી. // હો ભવી. (૭) યોગસ્થાનની વીરજ શકુતી, તે વ્યક્તિ સ્વતંતી, કીધી સિદ્ધિ નીધિ ધવલી, મુગતા મુજ મન સુક્તી. // હો ભવી... (2)
(સુ.વ્ય., પા. ૧૦૧)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org