________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
વીર્યાવરણ નિવારણ કારણ, ધ્યેય ધ્યાન મન ધારી... જય પ્રભુ... (૩) નેમિજિનેશ્વર પરમ પ્રેમકર, રાજેતી નિજ તારી, અમૃત દુષ્ટ તારજો ભવિને, આપનો બિરુદ વિચારે... જય પ્રભુ.. (૪) વિકટ કમક મદ મલન પાસજિન, જુગલ નાગ ઉગારી, દીની ધરણેન્દ્રકી પદવી, મુજ શિવ આશ તિહારી જય પ્રભુ (૫) વીર ધીર ગંભીર સદાગમ, સાધક હૃદયે ધારી, તરજો વરજો અમલા કમલા, ભૂલ અનાદિ નિવારી... જય પ્રભુ... (3) ગોયમ ગણધર સકલ વિઘન હર, હિતકર લબ્ધિ તિહારી, ૩ૐ અસિઆઉસા પદ નમીએ, ઠંડી પરકી યારી. જય પ્રભુ... (૭)
(સુ.વ્ય., પા. ૯૯) સ્તવન (માંગલિક કાર્યે જતાં-આવતાં કહેવાનું ગીત) જય બોલો આદિ જિનેશ્વરની જય બોલો, આજે સમ્યક્દર્શન દીનો, અજિત જીતી જગજશ લીનો... જય. સંભવ સમભાવે નિત વંદો, અભિનંદન શિવસુખકંદો... જય.
જય બોલો આદિ જિનેશ્વરની / જય બોલો // (૧) વર સુમતિ દાયક સુમતિ કે, પદ્મપ્રભુ અનુભવ લીજે // જય બોલો / થિર સુખ ભોગી સુપાસ જિનેશ્વર, ચંદ્ર પ્રભુ શિવ અલવેશ્વર...
જય.. (૨) સુવિધિ શીતલ શ્રેયાંસ જિગંદા, જસ વંદે ચોસઠ ઇંદ / જય બોલો // વાસુપૂજ્ય નિજ સત્તાથલમાં, સુમતી રંગ રહે ઘરમાં... જય... (૩) વંદું અનંતજિર્ણ ચઉ પામ્યા, સકલ મોહમલ જે પામ્યા. // જય બોલો // પરમધરમધર ધરમ જિગંદા, ભય હર્તા શાંતિ જિનચંદા. જય.. (૪) કુંથુ અર મલ્લિજીન વંદો, મુનિસુવ્રત નમિજિન આણંદ. // જય બોલો //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org