________________
७४
શ્રાવક કવિ મનસુખલાલ
યુગલ કિયામાં લખી સુખ, કરી પ્રવૃતિ લહ્યું બહુ દુ:ખ... ભવિ... (૩) પુગલ કિરિયા જાણી સાર, તબ લગ નાવ્યો ભવદુઃખ પાર, સુખ દુ:ખ પૂર્વ કર્મ અનુસાર, કરી શુભ અશુભ સંકલ્પ અપાર...
ભવિ (૪). રોગ ભોગ લખી પુદ્ગલ માંહિ, ચાહ દાહ વ્યાપી તે માંહી, એમ ન લહું નિજ જ્ઞાન સ્વરૂપ, સહજાનંદ આનંદ અનુપ... ભવિ... (પ) સભર ભર્યો જ્ઞાયકતા અંગ, પ્રગટ્યો જાણી રંગ અભંગ, ઇવિધ જ્ઞાનચેતના પાય, પરથી પલટી આપ સમાય... ભવિ... (૬) જબલગ કર્મ કર્મફલ માંહ્ય, વીર્ય પ્રવર્તે સહિત; તો કિમ જ્ઞાનચેતના પાય, એમ કેમ આતમ સિદ્ધિ કરાય... ભવિ... (૭) વીર્ય અચલ રાખે થિરથોભ, તો પરથી નવિ પામે લોભ, ધ્યાન શુક્લ ગુણ શુક્લ નિધાન, પાપી લહે મનસુખ શિવથાન...
ભવિ... (૮) (સુ.વ્ય., પા. ૧૦૦)
(૪) સ્તવન જય પ્રભુ શાંતિ જય જિન વાણી, જય પ્રભુ જય જયકારી, અયરકોડાકોડી અઢાર આદિજિન, તોડ્યો વિરહ ભારી, હાર ગયો મિથ્યાત મોહમલ, પાયો લાજ અપારી. જય પ્રભુ. (૧) શાંતિ જિનેશ્વર શાંતિ કરણવર, સાત મહાભય વારી, મિથ્યા મોહ મહાતમ ભેદી, જ્ઞાનવરણ વિદારી... જય પ્રભુ... (૨) અશરણ શરણ ચરણ જીનવરનો, અક્ષય દાન દાતારી,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org