________________
GO
શ્રાવક કવિ મનસુખલાલ
તમો હરત જ્ઞાનવંત મોહ વારણો / કરે ઉધાર તું ભવાદધીથિ તારણો / પ્રશાંત દાંત ખાંતિ મુતિ ગુતિ આપજો / શુદ્ધાત્મ ભાવ આપિ નાથ શીવ થાપજો // ૩ /
(પા. ૩૪૩)
(૧૨) પાર્શ્વનાથનું ચૈત્યવંદન
(પ્લવંગમ) પાસ જિણંદ મહંત ભવોદધિ તારણો, આપે જ્ઞાન અનંત મહાભય વારણો / કોડા કોડી દેવ સેવતા હોમથી, કિન્નરિ નાચે ગાય નમે કર જોડતી // ૧ // મુનિ ગણી તુજ આશ સદા મન ધારતા, પાલી પંચાચાર આપ પર તારતા / આતમ શક્તિ પ્રકાશિ સિદ્ધ સમ ઉજલી, સંભાવે મુનિધ્યાય એકતાએ મલી // ૨ // તે પરપરિણતિ ત્યાગિ વર્યું નિર વાણને / દુષ્ટ કષાય વિષેથી રહ્યો દુ:ખ ખાણમેં // હારું શાસન પામિ વિરજ દ્રઢ ઉલ્લસે // મેરો મન અલિ લીન પ્રભુ પદકજ રસે // ૩ // ધ્યાન ધનિત તુજ સ્વ તન મન થિર કરી // ધ્યાન શુધાતમ ધ્યેય વચન તુજ મન ધરી // તારો ત્રિભુવન નાથ કહું હું અણિ પરે ! મોટિ કરુણા કીજે મનસુખ શિવ વરે / ૪ //
(પા. ૩૪૫)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org