________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૫૭
પરમ ધરમ દાતા, જંતુના હેતુ માતા, સકલ જિવ દયાના બંધુ છે તે વિખ્યાતા. / ૧ // વર અતિશય શોભા, તેજ કાંતી પ્રતાપો, અભિનવ શશિ ભાનુ, દાસને દર્શ અપો, કુમત હવ નશાવે, શુદ્ધ સ્વાવાદ વાણી, ભવિકવિમલ હોવે, જે અને તે પિવાણી. / ર // અચલ વિમલ સત્તા, એકમાં એક લાવે, અખિલ થિર પ્રજાયા, શુકલ ધ્યાને રમાવે, પરમ વિરજ ધારી, ત્યાગિને દુષ્ટ ભાવો મનસુખ શુદ્ધ ધ્યાને, શીવસંગે રમાવો. / ૩ /
(પા. ૧૪૨)
(૭) પરમગુરુ ચૈત્યવંદન
(હરિણી છંદ) પરમગુરુને પ્રેમે વંદી, લહ્યો શુચિ તત્ત્વનો જાને પર સમયને ત્યાગી સેવું, નિજાત્મ સ્વભાવ પર ઘર ભમ્યો મોહકી, વિષય રસમાં લોભ પોહું ન અપવિ સુથીરતા, ચરણ શરણે આયો ત્યારે, ભૂલો ન મને પિતા, મનસુખ સુખે સાથે સિદ્ધિ નવે નિધિ આપમાં, નરભવ લહ્યો તેહું સાધુ
સહેજ ક્ષણેકમાં. // ૧ // (સુમતિ વ્યવહાર, પા. ૧૪૨)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org