________________
પ૩
શ્રાવક શ્રાવક કવિ મનસુખલાલ
સર્વે સુરાસુર પુજી તસુ પાદ પછ્યું. નાશે વિભાવ દુર આતમ કેલિ સક્ષ્મ, દેવાદિ દેવ વરવીર જિણંદ દેવા, કીજે સદા મનસુખે નિત શુદ્ધ સેવા. ।। ૧ || (સુ. વ્ય., પા. ૧૪૧)
(૫) મહાવીર સ્વામીનું ચૈત્યવંદન
શ્રી જિન આણા, સેવીએ આણાવિણ વિ ધંધ, આનાવિણ અનાદિકો, કરે કર્મ બહુ બંધ. || ૧ | ૫૨વતાએ દુ:ખ સહ્યાં, જિણ આણા વિણ અંધ, દુ:ખકારણ જેજે સા, સેવંતો મતિમંદ. || ૨ || મિથ્યા અવ્રત કષાય તે, જોગક્રિયા ૫૨માદ, કર્મબંધ કારણ તજી, શિવકારણ નિત સાધ. || ૩ || દર્શન વિરતિ અકલુષતા, થિરતાોગ અપ્રમત, શિવકારણ દાબ્યો સદા, શ્રી જિનદી સેન સત. ।। ૪ ।। તજી મમતા સદા તો, દયા દ્રવ્યભાવનાણા, વીર જિણંદની છે ભવસાગરનાવ. || ૫ || મનસુખ શિવસંપતિ લહે, સેવે આણા શુદ્ધ, દર્શન, જ્ઞાન ચરણ વિષે નિર્મલ જેની બુદ્ઘ. || ૬ || (સુ. વ્ય., પા. ૧૪૧)
(૬) ચૈત્યવંદન (માલિનીવૃતમ)
સયલ જિનવરીંદા કેવલાનંદ કંદા,
ચવિશ વરનાણી, વંદિતા દંડ ચંદા;
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org