________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
આ પ્રકરણમાં કવિની વિવિધ કાવ્યકૃતિઓનો સંચય કરવામાં આવ્યો છે. બધી જ કૃતિઓ કવિએ ધાર્મિક વિષયવસ્તુને સ્વીકારીને વિવિધ કાવ્યપ્રકારોમાં રચી છે તેમાં અલંકાર, છંદ, રસ, દેશી વગેરેનો સમન્વય સધાયો છે. પરિણામે સમગ્ર કાવ્યસૃષ્ટિ જ્ઞાન અને ભક્તિમાર્ગમાં વિહાર કરવા માટેની ભૂમિકા પૂરી પાડે છે.
૧. ચૈત્યવંદન
દ
(૧) આદિનાથનું ચૈત્યવંદન (વ્રુતવિલંબિત છંદ)
ઋષભ આદિ જિણંદ નમીજીએ, વિમલ આતમ અમૃત પીજીએ; અજિત સંભવ વાણિ ધરો હૃદે, સિ અભિનંદન દેવ સુહંકરો || ૧ || સુમતિ ચંદ નમો ભવ તારણો, દુરિત મોહ મહાભવ વારણો,
નમત દેવ મુણીંદ સુહાવનો, તિમ નવાર્ણવ પાર ઉતારણો. ॥ ૨ ॥ જગત જંતુ મહોદય કારણું, કુમત માન અજ્ઞાન વિદારણે સુહિત માન અજ્ઞાન વિદારણું, સુહિત જ્ઞાન સુધારસ પાવનો,
હરત ક્રોધ મહાનલ દાવનો. ।। ૩ || અહિત ઝેર નિવારણ જાંગુલી, અમૃત વાણિ સદા સહુ મંગલી, ભવિક અંબુજ જ્યોતિ પ્રકાશનં જયતિ ભાનુ સુધાતમ ભાસનં. ॥ ૪ ॥ સુત સમર્પણ તત્ત્વ પ્રકાશનો, તપત તેજ સદા જિન શાસનો મન સુખે શિવસંગ વિલાસનો, શુકલ ધ્યાન વિકલ નશાવનો | ૫ ||
(સુમતિ વ્યવહાર, પા. ૧૪૦)
૫૪
Jain Education International 2010_03_For Private & Personal Use Only
www.jainelibrary.org