________________
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
શબ્દ સુણી મને અતિ ચલે / તુમે છે ઇષ્ટ અનિષ્ટ જાય છે ભવિક છે રૂપ દેખી તેમ જાણિએ // તુમે // થિર ચિત ક્ષણ નર હાય / ભાવિક // ૮ ગંધની ધંધમાં મન ચાલે છે તમે જે ચૂકે ધ્યાનની તાલ // ભાવિક / ૯ રસ વિષયથી એમ બહુ // તુમે / આવે ખોટા ખ્યાલ // ભાવિક // તેમ એ પંચે જાણિએ / તમે // જીવીને નહિ અનુકુલ // ભાવિક // ૧૦
(સુપ્ર, પા. ૧૨૮) (ઢાળ ૮) (વીર કહે ગૌતમ સુણો - એ દેશી) વીર વચન હૃદયે ધરો, ભવધિ તારક જેહ રે // વિષય વિકાર નિવારતાં, પ્રગટે નિજ ગુણ ગૃહ રે વીર // ૧ / સૂત શીલ વિજ્ઞાન ને વલિ વૈરાગને ચૂકી રે // બહુ નર ભવદધિમાં પડ્યા વિષયથી લાજને મૂકી રે / વીર // ૨ / રોગ સકલ પ્રતિકારને વિષથી નર સુખ માને રે // આતમ ગુણની વિરાધના હોય તેહ નવિ જાણે રે / વીર // ૩ // ઉદભટ વેષે નારીને દેખી દૂરમતી ચૂક્યો રે // જેણે જિન વચન હૃદય ધર્યા, રાગ પ્રથમથી મૂક્યો રે // વીર // ૪ / સુખ શાશ્વત જે મુક્તિનું ઉજ્જવલ જરા જેમ ઇંદુ રે / છંડી મોહો ઉપચારથી સુખ વિષય મધુ બિંદૂ રે // વીર / ૫ // પ્રચલિત વિષય અગ્નિ થકી, ચારિત્ર સાર ને બાલી રે / સમ્યક દર્શ વિરાધીને અનંત સંસારમાં ઘાલી રે // વીર // ૯ // મૂરખ આપહી આપને હોય મહાદુઃખ દાતા રે // વિષય થકી જો દુર રહે, તેમને કોઈ ન અશાતા રે | વીર // ૭
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org