________________
૩૯
શ્રાવક કવિ મનસુખલાલ
-
-
-
દેવ મનુષ્ય તીર્યચના ભોગ સહુ અથરિ પરતંત્ર રે / ચેતનજી તેહથી નવિ લહ્યા નિજ ગુણ સહજ સ્વતંત્ર રે / વિષય / ૧૧ ભોગતાં રમ્ય મનને લગે પરિણમે કટુક વિપાક રે / ગીત વિલાપ સમ જાણિએ નૃત્ય વિટંબના થાક રે // વિષય / ૧૨
(સુમ, પા. ૧૧૮) (ઢાળ ૭)
ચેતન એ તન કારમું / તમે ધ્યાવોને; વિષય તજી જિન ધર્મ ભવિક નીત ધ્યાવોને. અનંત કાલે નરભવ લહ્યો. તુમે.
પ્રગટ કરી શિવ શર્મ. ભવિક. / ૧ / ચિંતામણી સમ એ લહી // તમે // ધર્મ યોગતા સાર // ભવિક છે વિષય વિકાર વચ્ચે રહી છે તમે // નવિ કરો તેહ અસાર / ભવિક / ૨ સૂકી ભષ્મને કારણે // તુમ બાલે ચંદન કોય / ભવિક / ગજ બોડિ બકરો ગ્રહ // તમે // તે મહા મૂરખ હોય / ભવિક ૩ ધતૂર વાવે આંગણે / તુમે / ઉખેડી કલ્પવૃક્ષ // ભવિક // મૂર્ખ શિરોમણી તે કહ્યો // તમે / કોણ કહે તસ દક્ષ / ભાવિક / ૪ આયુ ચપલથી ચેતિને / તુમે / તજી પ્રમાદ થઈ સૂર // ભવિક / આતમ સત્તા નિરમલી // તુમે / ચિદાનંદ રસ પૂરા / ભવિક // ૫ જીતી દુર્જય વિષયને // તુમે // દર્શન જ્ઞાન ચરિત // ભવિક / સમ ભાવે રંગે રમો / તુમે / પંચાચારે મિત્ત / ભવિક / ૭ અણગમતા ગમતા બહુ // તુમે વિષયો પંચ પ્રકાર / ભાવિક / રમણ તજી સવિ એહનું તુમે / ચિત ચાલતાવ // ભવિક / ૭.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org