________________
૩૫
કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
(ઢાળ ૨). (વિષય વિષ પરિહર પ્રાણીયા – એ) દેશી અગ્નિ બૂઝી શકે જલ થકી, બૂઝે નહિ કામની આગ રે / કોડ સમુદ્રના જલ થકી, દુષ્ટ અતિ મદનનો રાગ રે /
વિષય વિષ પરિહરો ચેતના / ૧ કાલ અનંત લગે વલિવલિ ભોગવ્યા વિષય વિકાર રે / તો પણ તૃપ્તિ પામ્યા નહીં, વિષય દુ:ખદાઈ અસાર રે // વિષય // ૨ જીવહિંસા વિષય વશ કરે, આ દરે જૂઠ અદત રે ! કૂશીલ પરિગ્રહ આદરે કરી કરી અધિક મમત રે / વિષય // ૩ સકલ કષાય હોય એહથી પાપનાં સ્થાન અઢાર રે //. ભવજંજાલ એહથી વધે, લહે ન શુદ્ધાતમ સાર રે / વિષય / ૪ વિષય પરિણામ જેણે જીતિયા, મુગતિ સુખ તેહ ને ગોદરે / મનુષ્યભવ લાહ ભવિ આદરો જિન વચન નિર્મલ બોધ રે / વિષય / ય વિષયમદ પાને ઉન્મત થયો નવિ લહે યોગ અયોગ્ય રે / કૃત્ય અકૃત્ય પણ નવિ ગણે, ચાહે એક વિષય વિષ ભોગ રે / વિષય / ૬ આવિ વિપાક હાજર હુવે, દીનું પરવશ લહે કલેશે રે નરકનિગોદ ગતિમાં પડ્યો, જિહાં નહી સૂખનો લેશ રે / વિષય / ૭ કીડા વિષ્ટાના વિષ્ટા વિષે લીખ કીડા લિખ માંહિ રે / તેમ વિષથી વિષય વિષ વિષે માનિ સુખ મગ્ન રહે તોહિ રે / વિષય // ૮ ક્ષણિક ચપલ પરતંત્ર જે રાખ્યા પણ નવિ રહે જેહ રે // વિષય નરનારિના જાણિએ, મૂકિ એ એહ પર સ્નેહ રે / વિષયે મેં ૯ જેમ જેમ અગ્નિ ઇંધન અતી નાંખતાં તૃપ્ત ચેતનજી // તેમ એ વિષયીને વિષયથી તૃપ્તિ રતિ હોય નવિ કોય રે // વિષય / ૧૦
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org