________________
શ્રાવક કવિ મનસુખલાલ
વિષયના સ્વરૂપનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે –
અગ્નિ બૂઝી શકે જલ થકી, બૂઝે નહિ કાળની આગ રે કોડ, સમુદ્રના જલ થકી, દુષ્ટ અતિ મદનનો રાગ રે.
વિષય વિષ પરિહરો ચેતના. / ૧ //. જીવહિંસા વિષયવશ કરે, આદરે જૂઠ અદત્ત રે, કુશીલ પરિગ્રહ આદરે, કરી કરી અધિક મમત્તરે.
વિષય. // ૩ //
(સુ.., પા. ૧૧૮) કવિ જિનવાણીના સંદર્ભ આપી જણાવે છે કે – જ્ઞાનીને રાગ હોવે નહિ, રાગ વિણ વિષય ન હોય ચેતન જી; સાર સિદ્ધાંતનો એ લહી, વિષય તજો સહુ કોઈ ચેતન જી.
બલિ. // ૧૨ //
(સુ.પ્ર., પા. ૧૨૧) વીર વચન હૃદયે ધરો, ભવધિ તારક જેહ રે. વિષય વિકાર નિવારતાં, પ્રગટે નિજ ગુણ ગેહ રે.
વીર. // ૧ //
(પા. ૧૨૯) મમત્વ ત્યાગ વિશે કવિ જણાવે છે કે – સકલ શાસ્ત્રનો સાર એ સહી, સુનય સેવિને આત્મતા લહી; મમત ત્યાગને જાગિએ સદા, પરમ આત્મનો લાભ લ્યો ખુદા.
(સુ.પ્ર., પા. ૧૩૫) (લલિત છંદ)
ઉત્તમ નરભવ લાહો લીજે, આતમ અનુભવ પ્યાલા પીજે; આલપંપાલ જંજાલ નિવારી, શુદ્ધાતમ પદમાં મતિ ધારી. / ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org