________________
૨૬
શ્રાવક કવિ મનસુખલાલ
પ્રભુ તિ જગત શિર વિરજગ જપ કર, અખિલ કુમત હ૨ ૫૨મ સુમતિ કર; અજિતથી જિત કર ભરમતિમિરર, ભવદવપહર તપહર રવિકર, હરત કરમ ઘન થિરતન સમમન,
ત્રિભુવન સુખકર સહજ અચલ ધન. | ૧ || દેવગુણપરજવ નિજ ચિર અનુભવ અખય અચલ સબ પરિણતિનવનવ, વિમલ કમલ મુખ શુદ્ધ વચ નિરમલ,
સુન્નત હરતમલ કરિ બલ નિરમલ, લખિ નિજ તજિ પર પરમચરણ ધર,
જગ જન થિરકર દરશન દુ:ખ હર;
નચત અમર વર તરત ભવ અંતર અજર અમર વિર પરમ પ્રબલ ધીર | ૨ || વચ સફલ ફલત ભવતુ અમિત હિત,
લખત સુમિત તુરિ અમિત પ્રિત, ચરણ શરણ રહિ તુમ વચ ચિત ગહિ,
શુધ નિજતત લહુ પર મમત નગહું; ઉપશમ પદ ધિર ચલ મન થિર કરિ,
ભવવન, ભયહિર તુજવચ ભવતાર, પરમ વિરજ ધર અખય અકલ પર,
સુખભર નિજઘર મનસુખ શિવકર. ॥ ૩ || (સુ. વ્યવ., પા. ૩૫૧)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org