________________
૧૫૨
શ્રાવક કવિ મનસુખલાલ
૫. વ્રત સાતમે વિરતિ આદરું રે લો.
૭. અનિહાંરે વહાલો વસે.
૭. એ ગુણ જ્ઞાન રસાલ ભવિયાં.
૮. શ્રુતપદ નમીએ ભાવે ભવિયાં.
૯. ભરતની પાટે ભૂપતી
૧૦. પ્રાણી એકલ ભાવના ભાવ. ૧૧. મૂલ મારગ સાંભળો રે જૈપનનો.
૧૨. નવલા વેવાઈ મારા ગુંશી વેવાઈ.
૧૩. એક દિન ગંગાકેલીચે સુરનાથ બહોરા.
૧૪. થારે માથે પચરંગી પાઘ સોનાનો છોગલો માહરા લાલ.
...
૧૫. ઘુઘરીની દેશી.
૧૬. જી રે સરસતી સ્વામિને વિનવે રે.
૧૭. અમીરસ ચઢતી ખજૂરડી રે.
૧૮. ગોપીચંદ લડકા.
૧૯. મોરા પ્રીતમજી, તું સુણ એક મોરી શીખ વાલમજી. ૨૦. તે વાર પછી હવે રાયજી રે, રાણી ઉપર રેખ.
૨૧. સ્વામી સીમંધરા તું ભલે ધ્યાઇએ.
૨૨. શાંતિ જિણેસર કેસર ચર્ચિત જગધણી રે.
૨૩. સહીયર સુણી યે રે ભગવતી સૂત્રની વાણી.
૨૪. પ્રથમ જિનેસર પૂજયા સહીયર મોરી અંગ ઉલટ ધરી.
૨૫. નિમ નિમ નિમ મિ નિમ વીનવું રે.
૨૬. કહે સાહૂણી સૂણ કન્યકા રે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org