________________
મનસુખલાલની કવિપ્રતિભા
૧૪૫
મિથ્યામતિ રોષ કરેં, સુજત સિધ્ધાંત કો. હંસકો વિલોકિ જૈસે કાગમનિ રોષ કરે, અભિમાની રોષ કરેં, દેખત મહંત કો સુકવિકો દેખિ જ્યો, કુકવિ મન રોષ કરે ત્યાંથી દુર્જન રોષ કરે, દેખી સંત કો.
. (સુ.વિ., પા. ૩૮) એમની વાણીમાં કોઈ કોઈ સ્થાને કટાક્ષ નજરે પડે છે. તેમાં રહેલી વેધકતા અસરકારક બને છે.
પરીપદેશે પાંડિત્યની જરૂર નથી તે વિશે તેઓ જણાવે છે કે – કયા પરને ઉપદેશ મૂરખ, કયા પરને ઉપદેશે આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર દમ આવશે હો. જો ઉપદેશ લબ્ધિ તુજ સાચી આપ હિ આપ બુઝાવો કરે ક્રોડ પૂરવ તપ કઠિણ પણ જ્ઞાન વિણ તે સહુ વૃથા જિમ જાન વર વિણ ફોક જાણો, પુત્ર વિણ પારણું યથા.” કવિએ દૃષ્ટાંત દ્વારા મંદ હાસ્ય નિપજાવ્યું છે. બાહ્યાડંબર વિશે કવિ જણાવે છે કે
મુંડે લોચે ન મુનિપણું જાણીએ
શુદ્ધ જ્ઞાન દગ ચારિત્ર-વંત જો દામ પ્રમાણે કામે હોવે સહી એ જગ જાણજો ન્યાય સુજ્ઞાની ભાવ પ્રમાણે હો ભક્તિ ઉલ્લસે ફલશે ભાવ પ્રમાણે સુજ્ઞાની.
ભક્તિના મહિનામાં ભાવનું મૂલ્ય ઊંચું છે તે દૃષ્ટાંત અલંકાર દ્વારા જણાવ્યું છે. કવિએ દૃષ્ટિરાગની ભયંકરતા દર્શાવવા માટે દૃષ્ટાંત અલંકાર દ્વારા નિરૂપણ કર્યું છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org