________________
૧ ૨૪
શ્રાવક કવિ મનસુખલાલ
પાણીમેં મીન પિયાસી રે, સુનસુન આવત હાંસી રે, સુખસાગર સખી ઠોર ભર્યો છે, તું ક્યાં ભયો ઉદાસી. પાણી...
(જી.કા.પ્ર. પા. ર૯૮) પ્રભુભક્તિની તલ્લીનતા વ્યક્ત કરતું કવિ રૂપચંદનું પદ જોઈએ તો, તું હી નિરંજન, તું હી નિરંજન, તું હી નિરંજન મોરા રે, તું હી નિરંજન ઇષ્ટ હે મેરા; કરું ઉપાસન તેરા રે સમરું ધ્યાનમેં રંગ લગાવું, આવત અગમ લહરા રે. // ૧ //
(પા. ૩૬૮) પ્રભાતના સમયમાં રૂષભદેવ ભગવાનનું પુણ્ય સ્મરણ કરવા વિશેનું કવિ હરખચંદનું પદ ઉદા. અત્રે નોંધવામાં આવે છે ?
ઊઠત પ્રભાતે નામ જિનજીકો ગાઈયે, નાભિજીકે નંદકે, ચરણચિત્ત લાઈયે, આનંદ કંદ જાકું પૂજિત સુસંદવંદ, ઐસે જિનરાજ છોડ ઓરકું ન ધ્યાઈએ. / ૧ /
(જે.કા.પ્ર., પા. ૩૭૦) ખીમા કલ્યાણના પદમાં ભગવાન મહાવીર સ્વામીનો અનંત ઉપકાર વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે
વીર પ્રભુ ત્રિભુવન ઉપગારી, જાણી શરણ હમ આવે છે, પાવાપુરી પ્રભુ દરશન પાઈ, દુ:ખ સબ દૂર ગમીયે રે. / ૧ /
(.કા.પ્ર., પા. ૩૭૧) પ્રભુભક્તિના ઉપદેશને વ્યક્ત કરતું શ્રી જિનવાણીનું પદ જોઈએ તો,
ચિત્ત સેવા પ્રભુ ચરણકી, કર લે સુખદાઈ, બોધિબીજ નિરમલ હૂવે, મમતા મીટ જાઈ.
(જી.કા.પ્ર., પા. ૩૭૯)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org