________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૧૫
----
-
(૨૬) ગુલાબી ગુલાબી ગુલાબી ગુલાબી રંગ હો ગયા એ રાહ
સુસંગી સુસંગી સુરંગી – ઉમંગી ગુરુ મિલ ગયે, કૃત પુણ્ય સફળ મુજ આજ, આજ ઉમંગી // ૧ / સુજ્ઞાની સુધ્યાની અમાની, શુદ્ધાતમ રસલીન હૈ, પ્રભુ ભાવ દયાના નિધાન, નિધાન ઉમંગી // ર તે સુન્યાયે સુભાવે સુવાણે તત્વારથ શુદ્ધ દેશિને તત્વા. શિવપંથ લગાવે હિતકાર, હિતકાર ઉમંગી // ૩ // મુખકજથી જિન વચન સુગંધી સરસ શુભ વિસ્તરે, તુષ્ટિ પુષ્ટિ કે ભવ્ય મધુકાર, મધુકાર ઉમંગી / ૪ // ભ્રમ ભારી દુ:ખકારી નિવારી, સુબોધ મુજને દિયો, જેથી હયારેય જણાય, જણાય ઉમંગી / // પરસંગે પરાગે પર ભોગ પરતાવે મે અનાદિથી પર, ભોગે દુ:ખ અસહ્ય અપાર, અપાર ઉમંગી / / દયા ધારી હમારી અપારી લ્યો તારી ભવફંદથી; અશરણ શરણ શ્રી ગુરુ મનસુખ, મનસુખ-ઉમંગી // ૭ //
આરતિ આરતિ ઉતારો જિર્ણાદા મેરી, આરતિ ઉતારો જીગંદા / પુદ્ગલથી ન્યારો હું ચેતન, શુદ્ધ સિદ્ધ સુખકંદા // એક અપંગ અલંગ અબાધિત સહજ સ્વતંત આનંદ / ૧ // સકલ દુરિત ભય સાત નશાવો, નિત્યાનંદ અમદા // અક્ષય અજર અમર અત્યંતિક દર્શન જ્ઞાન દિણંદ // મવાની // ૨ // સકલ પ્રદેશ સમાધિ અશેષ, સેવે સુરનર વંદા // સ્યાદવાદ વચનામૃત વરસે, શોભિત જિનમુખચંદા // મવાની // ૩ // ભવદલ દાવાનલ લય તૃષ્ણા, દુષ્ટ કષાય હરંદા //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org