________________
૧૧૪
(૨૫)
શ્રાવક કવિ મનસુખલાલ
ત્યાગિ સર્વે પ્રતિબંધ સંબંધો, અંતર દગ એકલો લહે || અનેકકી એક જ વિધા, વિદ્યા વશે દેવી સો લહે | મેરે || ૭ || એક જ અર્થ લહે બહુ સિધ્યાં, એક બહુત સમણો લહે // આપ તરે, ભવિજનકો તારે, સુગુરો અર્થ શુધો લહે || મેરે | ૮ || કેટ ખટપટ લટ ઉલટ સુલટકે, જો તુજ જ્ઞાન કલોલ હે ।। બોલ જો રખે અક્ષય સુખ ચાખે,
મનસુખ શિવઘર તોલ હો || મેરે || ૯ || (પા. ૧૧૩)
(રાગ સારંગ)
હમ મગન ભયે સુધાપાનમેં, જ્ઞાનમેં મૌનમેં ધ્યાનમેં હમ મગન ભયે સુધાપાનમેં, મેલો અથિર દિસે જગજનકો. ચતુરો સમજે શાનમેં પર પરિણતિમાં જગ બહુ રીંઝ્યો, વિષ્ણુ નિજ ગુણ સન્માનમેં || હમ || ૧ ||
ઈતને દીન દગ બાહિર કેલી, મેલી વિષય અમાનમેં ।। પુદ્ગલ પરિણતિમેં સુખ માન્યો, નિરખ્યો ન નિજગુણ ભાનમેં રા મોહ મદિરા મદ બાકી, નયન ન ખોલે મ્યાન મેં,
સત્તા વ્રજ મહેલ અકાંતે જ્ઞાન ઝરોખે મેદાનમેં || હમ || ૩ || લોકાલોક અપર નિજથી સબ, વિગમે ઉપજે તાનમેં
મેં મેરા તિહાં કબુએ ન બિગડે, ઉદાસિન વિધાનમેં || હમ || ૪ || દો દિન કે મહેમાન બટાઉ, બોલ બિગારન કહાનમેં ॥ દુર્લભ શ્રીજિન શાસન પાયો, અબ કયું રહીએ અપાનમેં | ૫ || રતિ વિલસો નિજ પ્રશમરતિ શું, નિજ ધન અખય ખજાનમેં ॥ મનસુખ શિવ સુંદર સહવાસે, કેવલ કમલા થાનમેં || હમ || ૭ ||
(પા. ૧૧૪)
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org