________________
૧૧૩ "
શ્રાવક કવિ મનસુખલાલ
અમૃતધન તુજ વચન વિલાસે, અહિત દુરિત નિકંદા / ૪ // પ્રભુ આણા ઘર શાંતિ ઉપાવે, જયજય જગધણંદા // મનસુખ સુખભર શિવઘર રહેતાં વિલસે પરમાણંદા // ૨ //
મંગલિક દીવો
(દુહો). જ્ઞાનદિપક પ્રગટ કરી, કીજે હૃદય ઉદ્યોત / પરમાતમ નિજ દેખીયે અક્ષય શાશ્વત જ્યોત / ૧ / કેવલ રવિ સવિ તમ હરે, નિજ ગુણ પન્નાવ શુધ,
સ્યાદવાદ જિન વયણથી હવે નિર્મલ બુદ્ધ / ૨ / કીજે મંગલિક દીવો, જિન ઘર કીજે મંગલિક દીવો પૂરણજ્ઞાન દિવાકર જિન જગ તમ હર પરમ પઇવો; લોકાલોક પ્રકાશક શિવમ્ નાયક તું ચિરંજીવો // જિન ઘર / ૧ / પુદ્ગલ મમતા ટાલી લખી નિજ, નિજ વચનામૃત પીવો, નિજ ગુણ પજવમય નિજરૂપે વિજ્ઞાન સદૈવ // જિન ઘર / ર // અજીવ કામન કલુષ હરન પ્રભુ મેટત દુરિત અશીવો // મોહમહામલ મદ્ય જેહને અચલ વિરજ બલતિવો // જિન // ૩ / સમસુખ પ્રગટ નિકટ ચેતન, દગ અજર અમલ થિર રહીવો // અખિલ જગત જયકારી જિનેશ્વર, સ્યાતું પદ વચન વદેવો // ૪ / અડકલ્યાણ કરી સહુ સંઘને મવિજન તારૂ તરવો // સકલ જંતુનું વિરુદ્ધનિવારી, મનસુખઘર રહે શીવો / જિન ઘર //પ/
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org