________________
૧૧ ર
શ્રાવક કવિ મનસુખલાલ
ચેતાયો કિમહિ નહિ ચેતન, તનધન પરિજન કામી, ચેતન આતમમેં ધન જાણી, મનસુખ હોય આરામી // મોસમ // ર //
(પા. ૧૧૯) (૨૨) હે પીયા અપની રીત સુધારો, દૂરમતિ વેગે ટારો / હે પીયા //
દુમતિ સંગે બહુ દુ:ખ પાયો, વિષય કષાય અટારો, ભવ વન ભ્રમણ કરીભય ભોગે ક્યા ઘર હોતે સવારો // હે પીયા /// દરશન જ્ઞાન ચરણનિજ, વીરજ પરમ સંભાલો, અવ્યાબાધ, અનંત સ્વતંતો, ફોગટ પત કિમ હારો હે પીયા //ર પરવર ભટકી વયર જંતુ સે, કરિ નિજ રિધિ ન બિગારો, ખાંત્યાદિક પરિવાર બુલાવો, સુમતા મહેલ પધારો / હે // ૩ // વાયવંત તું ત્રિભુવન નાયક, લાયક અહ તું મારો, પરમ દયાલ દયા કરી દુવિધે, નિજ પર પ્રાણ ઉગારો // હે / ૪ // અપની હાંસી આપ કરાવત, દીલમેં ક્યોં ન વિચારો? સબલાસે અબલા ઉલંભે, માને ન દીલ હમારો / હે // ૫ // નિજધર નિજધન લોગે સજ્જન, કહો કોણ કરત નકારો, મન સુખ શિવતિય સંગવિલમેં, વાજે જીત નગારો / હે પીયા /કા
(વ્યવ, પા. ૧૧૯) (૨૩) પીયા બિન કેસે રહું મેં અબલા એકલડી રે નાર,
મોયે દુર્ધર કામે પામી, સબ મોહી ખીણ સુહાય; વિરહ વ્યથા કબુ વ્યાપતિ એસી, બતિયાં કિટકિટ સાથ // પીયા /૧/ સખીયાં હમારી હાંસી કરતું છે, પીયુ તુજ કિમ ન ભુલાવ, લોકલડાં હોણાં બહુ દેવે, પીયુ મોયે મનસું ભુલાય / પીયા // ૨ // પીયુ બિન ચંદ કલાકો ચાતુર કામક્રિડા રસ જાણ / પૂરણે વલીઓ રૂપરસીલો પીય બિન કોણ પ્રધાન // પીયા / ૩ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org