________________
૧ ૧૦
શ્રાવક કવિ મનસુખલાલ
પ્રેરક હિતકર શિવમગ પ્રેરે, મંદરૂચિ રંગ ચોલ ન, અણ સમજ મે તું જોર કરીને,
કાય વચન મન ઘોલન // કોઈ / ૫ / જ્ઞાનધ્યાન અનુષ્ઠાન શલ્યયુત, માન માય ફૂલ ન, શરણ પયજ્ઞામાં નિષ્ફલ તે, કેમ તસ કીજે તોલન // કોઈ / ૯ // ગ્રહણ શક્તિ જોયા વિણ જનની, મર્મ હિયાનો બોલ ન, તા વિણ ઘા લાગે નહિ કબહુ, કાચા ફલ ત્વક બોલન / ૭ // બહુ દુર્ગુણ જાણી ગુરુ મુજમાં, ભય કરી રહ્યા અબોલ ન, મનસુખ દાર સહજે શિવસુંદરી, તો ક્યાં કરત કબોલ ન / કોઈ // ૮ /
(પા. ૧૧૫) (૧૯) ગુરુ ગુણ અગમ અગાહ રે, મને કોઈ મિલાવો,
જે મુજ કરે સનાત રે, મને કોય મિલાવો || - એ દેશી | કાલ અનંતમાં જે નવિ મિલાઓ, સાચો શિવપુર સાથ રે // મુને ! નરક નિગોદ વિષે દુ:ખ પામ્યો, અશરણ દીન અનાથ રે / ૧ / સચલ સમલ પુદ્ગલ પરિણતિ ગ્રહી, બહુ નલ ભીડી બાથ રે // અષ્ટ કરમ દલ વૈરી ત્રાસ્યો, કુમતિ કદાગ્રહ સાથ રે // મુને // ૨ // દુષ્ટ કષાય દાવાનલ બૂઝ, સુખથલ આવે હાથ રે / મુને ! ઉન્માર્ગે પડી માર્ગ ન લાધ્યો,
મિથ્યા તિમિર અગાધ રે / મુને / ૩ // ભીમ ભયંકર ભવ વન ભમતાં, ન મિલ્યો દીન દયાલ રે // મુને // અગુમ અતટ્ટભવોદધિ ભીમે, ન કરી કોઈ સંભાળ રે / ૪ // તન મન ધ્યાધીપાધી સહુ બહુ, પરવશ દુષ્ટ સંયોગ રે / મુને //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org