________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૦૯
(૧૭)
રાગ કનકો ચેતન અકહી તું નિજ રિઝે ઔર રિંઝ કબુ કામ ન આવત કોટી જતન જોરે કીજે // સચલ સમલ પરદ્રવ્ય ક્ષેત્ર પર કાલ ભાવ તજી દીજે / . // ૧ // નરનારી અરૂ રાજ અશ્વ ગજ, દેવાદિક રિંજવીજ // સાસય સંગ રહે નહિ તેહુ, નિર્થક કષ્ટ તજી જે તે ચે. / ૨ // કોટિ દામ અરુ કામ આરામ દે, જો જનકો વશ કીજે // ખીણ ખીણમેં વે ઉલટ પુલટ કર, બૈર બૈર અતિ ખીજે / ૩ // ઔરકી રિઝ ચહેજન મૂઢા રિંજ સુધાતમ લીજે // સમકાલે નિજ પર કેમ રિજે, સુધારસ પીજે ૨. // ૪ / જ્ઞાનાદિક નિજ શક્તિ અનંતી, સહજાતમ ફોરિજે ! મનસુખ પરમ વિરજ થીર થાપે, તો શિવ સુંદરિ રીજે / ૨. / ૫ //
(નવપદ, પા. ૨૬૯) (૧૮) બોલ ન બોલ ન બોલ ન કોઈનો અવગુણ તું બોલ ન.
હિત કરતાં અહિત જસ હોવે તે કારણ મુખ ખોલ ન. કેવલી જાણે પરે ન પ્રકાશે તું મૂરખ કોઈ તોલ ન કોઈ / ૧ / તું જાણે હું જગ જન તારું તુજ શક્તિ એ અમોલ ન, દુ:ખ સુખ કરતા નહિ કોઈ કેનો દેહ ન તારહી બોલ ન // ૨ // જો શક્તિ છે તુજમાં રૂડી, તો તું આપ હી ભૂલ ન, ઘાટ ઘડતા હમ જો ફાટે, ભૂષણ હોય તે ગોલ ન // કોઈ // ૩ // ભાવ વીરજ પ્રગટ જ દીસે, હિતકર વચ કિમ ખોલ ન વિનય અને બહુમાન વિના કોઈ,
ચાહત અમૃત ઢોલ ન // કોઈ / ૪ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org