________________
૧૦૮
શ્રાવક કવિ મનસુખલાલ
અખિલ શક્તિ જ્ઞાનાદિક અપની,
ફોરો મનસુખ નિજમેં સંભારી છે શિવસુંદરી રંગે તવ ભેટે, હો પરમાતમ પદ અધિકારી // ૭ //
(નવપદપૂજા, પા. ર૩૭) (૧૮
રાગ ભૈરવ કયા પરને ઉપદેશે મૂરખ ક્યા પરને ઉપદેશ હો || આતમ ગુણ થિરતા નહિ પાયો, બાહિર આવેશે હો || - આંકણી છે. પરકત નહિ નહિ પરસંગી દવ્ય નહીં કોઈ કેનો હો // રાગ વશે ઉપદેશ કરે પણ, જે જેહનો તે તેહનો હો ૧ / જો ઉપદેશ લબ્ધિ તુજ સાચી, આપ હિ આપ બુઝાવો હો // મન વચકાય ચાલતા નિજ પર, ફોગટ કાહે કરાવો હો / ૨ // પર ઉપદેશ ઉમંગ અધીકે, તુજ હાથે શું આવ્યું હો ! સહજાતમ તિર ધ્યાન ન રાખ્યું, જર માંહનું ફાવ્યું, હો / ૩ // મોહ છગારે બહુત ઠગ્યા જગ, અબતક તું હિ અજાણ હો // અખિલ શક્તિ નિજ નિજમાં ફોરે તો તુજ જાણું સુજાણો હો // ૪ / સમય પ્રમાદ ન કીજે ચેતન, જેહથી બહુ જંજાલો હો // જ્ઞાયકતા ઉપયોગ કરી થિર, ચેતને શિવમગ ચાલો હો // ૫ / જન મન સંગે અધિક ચપલતા, જે નહિ થિરતા ધારે હો // પર જન બુઝવવા નહિ સ્ટેજે, નહિ કોઈ કેહને સારે હો // ૯ // ક્ષિણ ક્ષિણ તુજને કોણ ચેતાવે, દુર્લભ સદગુરૂ જોગો હો // આપ હિ આપ ચેતાવી મનસુખ,
લહો શિવ સુંદરી ભોગો હો | ૭ //
(નવપદ, પા. ૨૯૭)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org