________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૦૭
(૧૪)
I !! રાગ કેરબો છે. અખીયાં સફલ ભાઈ મેરી આજ, દેખ્યા શ્રી જિનરાજ અખીયાં સફલ ભાઈ મેરી આજ || - આંકણી | નૈન કચોલે અમરિત બરસે, પાયે શિવમગ સાથ / અખીયાં / ઉતર ગયો ભ્રમભાર તમારો સિધ્યા વંછિત કાજ // અખીયાં // જિનવચનામૃત અંગે પ્રણમ્યો, પ્રભુત્રિભુવન શિર તાજ અખીયાં લડથડતો કરગ્રહીણ સ્વામી, પ્રભુ હાથે અમલાજ // અખીયાં // વંછિત શીધ્ર ફલે પ્રભુ નામે, મનસુખ અનુભવ રાજ અખીયાં
(નવપદ, પા. ૨૪૯) (૧૫)
રાગ ભૈરવી ઝીંઝોટી લાગી લગન પર ગુણમેં જબ લગ, તબ લગ જ્ઞાનચેતના ભારી / લાગી લગન નિજ ગુણમેં જબ તુમ પ્રગટે જ્ઞાનચેતના પ્યારી / ૧ / પરગુણ લાલચ જો લોભાણ, તો મુરખ ધર ભીખારી / શીખ ન લાગી શ્રી ગુરુવચકી, બોધ વિના ભાઈ બહુત ખુવારી / ૨ // પર ગુણ અનુભવ વશ તે ભૂલ્યો, નિજપદ અનુભવ રહિત ખુવારી છે મિથ્યા આશય કર્મ ચેતના, વશ નહિ ચેત્યો નેક અનારી // ૩ // શુભ અશુભ ફલ અતિહિ વિકલ્પ, રિસાણી નિજ સુમતા હારી / અનુભવ હેતુ આપ મિલાવો, પ્રશમરતિ રહે ઘર સંભારી / ૪ // ગુણ પર્યાય અભેદ સુધ્યાને, ધ્યાન શુકલ પ્રગટે જયકારી / વીર્ય વૈર્ય રાખી દઢ ચિતમ્, ચંચલતા તજી હો અવિકારી // ૨ //
ઔરનકું તું શિવમંગ પ્રેરે, પણ નિજ ગુણ થિરતા નહિ ધારી | કમલ પ્રભા જો ભવ વન ભટકયો,
તો રાખો મનમેં હોંશિયારી / ૬ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org