________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૦૫
એ રુજુતા ગ્રહે સમભાવને રે લો, મોહ મારે ગ્રહી નિજ દાવને રે / ૭ / નિસ્પૃહતા સંજમની માત છે રે લો શુદ્ધાતમ ભાવએનો તાત છે રે લો // તપ શુદ્ધ સંતોષ જમાવશે રે લો, જિન શાસન એહ દિપાવશે રે લો / ૮ / શુદ્ધ સંજય સિદ્ધ સ્વરૂપ છે રે લો, એથી દુરાને ભવજલ ફૂપ છે રે લો / નિજ દવ્યાદિકે સત્ય ધારણા રે લો, એ તો ભવજલ પાર ઉતારણા રે લો / ૯ // શોચ રાખે જે આતમ ધર્મને રે લો, તે પાવે અક્ષય શિવ મર્મને રે લો // કોરિ કંચન પુદ્ગલ ધૂલ છે રે લો // નિધ્યે આત્મ અકિંચન મૂલ છે રે લો / ૧૦ // શસ્ત્ર સાછુ ધરો શુદ્ધ બ્રહ્મનું રે લો, છેદો મર્મ થલ આવે કર્મનું રે લો // શુદ્ધ દ્રવ્ય ગુણ પ્રજ્જવ ધ્યાઈએ રે લો, મનસુખ શિવસંપતિ પાઈએ રે લો / ૧૧ //
(નવપદ, પા. ૪૦૩) પરઘર ચાલો ખોટો (ચેતન) પ્રીતમજી પરધર ચાલો ખોટો રે લોલ // પરઘર ચાલો ખોટો જિવણજી તું જગ માંહે મોટો રે લોલ ! - એ આંકણી |
(૧૨)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org