________________
૧૦૪
શ્રાવક કવિ મનસુખલાલ
એ ચારિત્રરાયની નંદની રે લો,
એ તો છે જડ નિજગુણ વૃંદની રે લો || ૧ || એણે ભેટયા છે સમકીત વંતને રે લો,
જેણે સેવ્યા છે શાંતિ જિણંદ રે લો ।। પેલિ મિથ્યા મતિ કેણે જાગી રે લો, એનારી થઈ કોણ નર તણી રે લો ॥ ૨ ॥ મહા મૂઢતાણં એને જાગી રે લો, મહામોહ નરપતિ જેનો ધણી રે લો ।
મલ્લ મિથ્યામતિ એહનો
પતિ રેલો, માની રતિ રેલો | ૩ | જિનવાણી અજાણ અભિમાની આરે લો ।। એવા મૂઢ જન ગ્રહી એણે તાણીઆ રે લો । એ તો કુગુરૂ મુખ તુંછે વશી રે લો, હઠગ્રાહી થયા એના રસી રે લો ।। ૪ ।। છે ક્ષમા તે કેની બાલિકા રે લો, ગુણગણમણિ માણેક માલિકા રે લો ॥ એ સુમતિ પીયાની બાલિકા રે લો, ઉદાસીન મગ શીવ દિપાલિકા રે લોં || ૫ || સદ આગમનો કોણ મિત્ર છે રે લો ।
સદબોધપ્રધાન પવિત્ર છે રેલો //
એ મૃદુતા કેની માત છે રે લો,
એના જ્ઞાનાદિ પૂત્ર વિખ્યાત છે રે લો | ૬ | એ સદ્બોધની કોણ ના૨ છે રે લો 1 સુરૂચી સખી જગ સાર છે કે લો /
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org