________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૦૩
જ્ઞાન વિના નિજ ભાવ તું ભૂલિ, કિયા સેવિ બેમોહ વિકાશી // જ્ઞાતાપણું ભલિ મમતા ધરિને,
થયો જગ જન જનનો આશી રે / જો // ૨ // જિનોદિત શુદ્ધ તત્વ લખ્યા વિણ, જગમાં તિહારી થઈ હાંસી // જ્ઞાનભાનું વિણક્રિયા,
ખજુઆની આશ રહ્યો તું મિરા શીરે // જો // ૩ / અસંખ્ય પ્રદેશ વજભુમી ભૂલીને, થયો નર્ક નિગોદ નિવાસી / ધર્મધરા ધન ચૂકીને ભટક્યો,
કેઈ મથુરાં કેઈ કાશી રે // જોજો # ૪ / નિજ ગુણ ભોગ વિના વીષય વિષ, ભોગિ નિજ માન્યો વિલાસી / માયા મિથ્યા મતિ વલગી ધુતારી,
લગી દુરમતિ ડાકણમાસી રે // ૫ / ભેદ વિજ્ઞાન વિવેક મિત મલિઓ, રંગે જેને તે અવિનાશી // સહજ શુકલ થિરધ્યાન લહે તવે,
કેવલ જ્યોતિ પ્રકાશી રે // જોજો // ૯ // મિથ્યા અવિરતિ પ્રમાદ હણે તે, જસમતિ સમકીત વાસી // સકલ કષાયનો અંત કરે ત્રય,
જોગની થીરતા અભ્યાસી રે // જોજો // ૭ / સાધ્ય લક્ષ્ય વિણ સાધન સાધે, ટેવ અનાદિ નવિ વાસી / પર પરિણતિ રસ ત્યાગીને મનસુખ,
વિલસે શિવ સુખ રાશિ રે / જોજો // ૮ //
(૧૧)
ગરબો એ સમતા કેની બેટડી રે લો, એ કોણ નર આગે રહી અડી રે લો /
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org