________________
૧૦૨
શ્રાવક કવિ મનસુખલાલ
જિન ગણધર આચારજ ખેલે, શુદ્ધાત્મ અભેદ સ્વભાવમાં રે / જાગી / વાચક મુનિ સુત રંગે લીના, પ્રશમરતિ હાવભાવમાં રે // જાગી / ૪ / ઉત્તમ ગુરુ સંગે હમ ચેતે, જાવેંગે ન કબહુ વિભાવમાં રે // જાગી // કુમત હઠીલે કદાગ્રહ ધારી,
મોહ મદિરાનિંદ કુલાવમાં રે / જાગી / પ // જડ સંગે જડવત હો બેઠે, કિયા એકાંત ચહાવમાં રે // જાગી // સાધ્ય સમિપ નિર્મલ દગધારી, દગ જ્ઞાન ચરણે સુખ આવમાં રે // ૬ // અક્ષયજ્ઞાન સમુદ્ર ભરે તવ, વાણી સ્યાદ્વાદ કહાવમાં છે જાગી // શિવ કમલા મનસુખ ધરખેલે, સતાપુર શાંતિભરાવમાં રે // ૭ //
(નવપદ, પા. ૪00)
(ગરબી) (૯) શિવવર મન મંદિર આવજો રે, સમક્તિ મિત સાથે લાવજો //
આવજો આવજો આવજો રે, શિવવર મન મંદિર આવજો // આતમજ્ઞાને સમક્તિ આવે, મિથ્યા મોહ ગમાવજો રે / શિવ. If વિરતિ રતિ સુખ પાવે હમારી,
શુદ્ધ થિરતા રંગ જમાવજો રે / શિવ / ૧ / પંચપ્રમાદ તબ જાશે ઉજાણી, કષાયનું મૂલ બલાવજો રે / શિવ // ધ્યાન શુકલ સુધારસ પાને, કેવલ જ્યોતિ દિપાવજો રે / શિવ // ૨ // ગુણ સજોગિ લહી ભવિ તારી, શૈલેશીકરણે સુહાવજો રે / શિવ // શાશ્વત સહજાનંદ લહીને, મનસુખ નિવૃતિ મનાવજો રે // શિવ // ૩ /
(નવપદ, પા. ૪૦૧) (૧૦) આતમજ્ઞાન વિના જગ ભૂલ્યો, પુદ્ગલ આપ અભ્યાસી / પરપરિણતિ જરૂમાં સુખમાની,
સરિદ્ધિ અમિત ન ભાસી રે / જો / ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org