________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
રુજુતા છત્ર ધરે શિર ઉપર, નિસ્પૃહ અમૃત કલશ ભરું ॥ ચેતને ચેતનતા લહિ પૂરણ, અષ્ટ કરમ હણી કબ ન મરું || ૯ || તૃપ્ત ભયો મેં તુજ દરશન તેં, વિષય વિકાર નાહીં પૂરું ।। સહજરૂપ તુમ તેં રતિ રાખી, પણ વ્રત સુમતિ ગુપ્તિધરું | ૧૦ || વિરતી રતી પાવે અતિ મેરી, નિજ ગુણ કેલિ નહીં વિસરું ।। આલંબન બાહ્ય ગ્રહી મુજ, અવર આલંબન આશ હતું | મન || ૧૧ || તુમતે ઉલટે દુશમન જાણી મરમ છેદિ તસ શક્તિ હતું. //
મમતા રાગ દ્વેષ આદિકનું, કામ કુતુહલ ચિતન ક્રૂરું | મન || ૧૨ || નિજગુણ પજ્જવમય સવિ વસ્તુ, ધર્મ શુકલ શુચિધ્યાન ધરું || ઘાતી ઘાતી ચાર અનંતે, આતમસંપતિ પ્રગટ કરું ।। ક્યા મન । ૧૩ । પ્રેમે તુજ પરિવાર મનાવું, કોઈ સમય પણ નહીં વિસરું | ઉદાસીનતા કેલિ કરીને, મનસુખ સુંદર શીવ કરું
।। ક્યા મન || ૧૪ || (નવપદ, પા. ૩૯૮)
(૮) જાગી રહો સુજ્ઞાયક ભાવમાં રે જાગી, હણો મોહ ગ્રહી દૃઢ દાવમાં રે ।। જાગી ॥ ચેતનતા એક નિરમલ જાણી,
સહજાતમ શુદ્ધ સ્વભાવમાં રે / જાગી || ૧ || નિજ પર રૂપ ન ભિન્ન પીછાણે,
લેખ ધારી બેઠે ફૂટે નાવમાં રે | જાગી નાવનિજ આણા ઉદાસીન માર્ગમાં,
૧૦૧
મુનિ ખેલે સગુણ થિર દૃાવમાં રે | ૨ ||
મમતા રાગ વિરોધ વિદારી, કામ ક્રોધાદિ ચૂરો પાવમાં રે | જાગી અનુભવ અમૃતપાન મગનમેં,
રહો સમતા રંગ જમાવમાં રે || જાગી || ૩ ||
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org