________________
૧૦૦
શ્રાવક કવિ મનસુખલાલ
જબ લગ નિજ પદમેં નહીં વૃષ્ટિ તબ લગ મમતા ભઈ દુ:ખદા // અપની આપ સ્વતંત્ર લખે નિધિ, રંગ લગી સુમતા સુખદા / ૪ // શુદ્ધ નયે નિજ વચન વિચારે, તત્ત્વ સુધારસ લેય તદા // રોગ શોગ પરતંત્ર ન હોવે, રહે અનુભવ સુખભર હિરા // ૫ // યુગલ પwવ રીપુ તજે જવ, નાશે દૂર અખિલ વિપદા // મનસુખ પૂરણ પ્રેમ પ્રતિ શિવ વિલસે ખોલી પડદા // ૯ /
(નવપદ, પા. ૩૯૭) (૭) ક્યા મનવાર કરું હો જિર્ણદા તેરી, ક્યા મનવાર કરું //
મેરૂતે મોટે મન પ્રભુ લખી, કરમ બોજ હરિ સહજ તરું // અક્ષય જ્ઞાન વિરજે તુજ અનહદ નિર્મલ પ્રભુ ગુણગાન કરું / ૧ // મહેર કરી મન મંદિર આપે, આણ અખંડિત સમય વરુ // સમકિત મણિમય સિંહાસન, પાદપીઠ ગુણરત્ન કરું // ક્યા મન // ૨ // ખેતી મૃદુતા ચામરે વીજે અક્ષય વીરજ ગ્રહી વિચરું // ચુન ગુન કલિયાં પંચાચારકી, સહજ સુવાસિત પગર ભરું // ૩ // ભાવદયા તોરણ બંધાવો સવિ જગજીવ વિરુદ્ધ હસું // અમર પડહ વજાવું જગમેં, મન ઘર પરમ સુવાસ ભરું // ૪ / માહણતા સંગીત બહુ વાજે, અવગુણ મંગલ બુદ્ધિ ધરૂ // ધૂપઘટા ધ્યાન તિહારું, નિજ ગુણગણ સમસુખ વરું // ક્યા મન ? પ / ત્રિભુવન નાયક તું હી હમારો સાચો તુંહિ જ સિદ્ધ ગુરુ // સકલ શક્તિ તુજ વચને ફોરુ, તો મુજ દૃઢ અતિવીર્ય ખરું // ક્યા મન / ૯ // જ્ઞાયક જાણું જ્ઞાયક દેખું, જ્ઞાયક પંચાચરણ ચરું // તુજ વચનામૃત રસ જલ ધારે, કષાય બુજ્ઞાઈકલન જરુ // ૭ // મન વચ કાય ત્રિયોગ તુજ અરડું, સકલ પ્રમાદ ભયભીમ હરું છે તુમ વિણ પરકી આશ તજી હમ, શિવમગસે પીછો ન ફિરું / ૮ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org