________________
શ્રાવક કવિ મનસુખલાલ
દરશન પરસન મો મન કીનો, તુંહિ જ સાહિબ મેં તુજ બંદા ।। પૂરણ શકતે નિજ ગુણ રાખું, મનસુખ શિવ ઘર કેલિ કરંદા । મને || ૭ || (નવપદ, પા. ૩૯૪)
૯૮
(૪) શિવસુખ વાણિ તારી સહજ બતાવે, કૂમત નસાવી સૂમતી ઘર લાવે, શક્તિ અત્યંતે નિજ ગુણ રાખે, કેવલ કમલા નિજ ઘર આવે //
પ્રયાસ ન ત્રાસ ન દાસ ન પકો, જો નિજ ગુણ થિરતા લય લાવે | શિવ || ૧ આતમરામ રમા શીવ રમતાં,
વ્યક્તિ અનંત સ્વતંત જમાવે
અખિલ ગુણ પજ્જવ થીરધ્યાને, આત્મ રૂપસ્થ અરૂપ લખાવે | શિવ ॥ ૨
સૂનય સુત અભ્યાસ કરે જો,
ચાર અનંતા પૂરણ પાવે II
પર ગુણ પજ્જવ લખિ ૫દ્રવ્ય,
સપજ્જવ ગુણ દ્રવ્યે સમાવે । શિવ II ૩
અચલ સકલ દૃઢ ધ્યાન કરે નર,
ઘાતી ચાર તુરંત ખપાવે |
અજિત જિણંદ પસાયે જીતી,
મનસુખ શિવસુંદરિ ઘર લાવે ॥ શિવ ॥ ૪
Jain Education International2010_03 For Private & Personal Use Only
(નવપદ, પા. ૩૯૫)
www.jainelibrary.org