________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
આતમ અંશ ન હોવે અલગો, અન્ય અંશ નવિ આવે રે, રોગ વિના નહિ કામાતુરતા, તેણે તૃષ્ણા ન સતાવે રે... (૮) તૃષ્ણા વિણ નવિ હોય દીનતા, તેથી નહિ પરતંતો રે, માંગલિક પૂરે તથા જપિએ, સિદ્ધ સમાધી મંતો રે... (૯) પાસ જિનેશ્વર દરશન કરતાં, પરમાનંદ પ્રકાશે રે,
મનસુખ દરશન લ લહિ વસો, શિવ કમલા ધર વાસે રે... (૧૦)
(સુ.વ્યવ., પા. ૧૧૧)
(૩)
મને તારી વાણિ પ્યારી આદિ જિણંદા,
આદિ જિણંદા શિવ સુખકંદા । મને.
ફરત અમૃત જિમ શારદ ચંદા,
મને તારી વાણિ પ્યારી આદિ જિણંદા | એ આંકણી ||
૯૭
જ્ઞાયક સમય ન ચૂકે જ્ઞાને, દેખ દરશન પરમાનંદા ।
રમ્ય રમણ શુદ્ધ પજ્જવ પૂરણ અખલિત વીર્ય અનંદઅમંદ || ૧ || સમય સકલ ગુણ કાજ કરે નિજ બિન પ્રયાસ મદ કામ નિકંદા ।। પરમ ભાવ નિજ પ્રેમ અત્યંતિક, અક્ષય અવ્યાબાધ મુણીદાં || મને । ૨ ।। સકલ વિકલ્પ વિવરજી ક્ષમા વર, વિગતમાન અમાન આનંદા ।। સહજ સુઅજ્જવ નિસ્પૃહ દેવા, વ્યકિસ્વતંત અનંત અનંદા || મને || ૩ || સહજ સુસજ્જવ તૃપ્ત સમાધિ, સંજમસિદ્ધ સ્વભાવ જિણંદા । તુંહિ અકિંચન નિજ ગુણકંચન, સત્ય સદા શિવ બ્રહ્માનંદા / મને ॥ ૪ ॥ તજી પર આશ્રય નિજ આશ્રિત તું, નિરાલંબ આંચલ સુરીંદા ।। આપત્તિ કરતા આપજ કારણ. આપહિ કારજ રાગ નિકંદા || મને || ૫ || સંપ્રદાન આપાદાન અધિકૃત, આપહિ કેવલ જ્યોતિ દિણંદા || નહિ પર આશ વાસ શીવ ભૂમે, વ્યક્તિ અખંડ અનંત અકંદા | મને ।। ૬ ।।
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org